ક્યારેક બેકગ્રાઉન્ડ ડાન્સર થયા કરતા હતા શાહિદ કપૂર, આ કારણે કરિશ્મા થી સેટ પર સાંભળવી પડી હતી ડાટ

બોલીવુડ માં બહુ બધા સિતારા છે જેમને પોતાના કેરિયર ની શરૂઆત બહુ નાના કિરદાર થી શરુ કર્યું, તેમાં થી એક એક્ટર શાહિદ કપૂર છે. તેમને પોતાના કેરિયર ની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી અને આ દરમિયાન તેમને જે સંઘર્ષ કરવો પડ્યો હતો તે દરેક લોકો ના બસ ની વાત નથી. આજે શાહિદ કપૂર બોલીવુડ ના પોપુલર સિતારાઓ માં એક છે જે બાળપણ થી જ અભિનય કરી રહ્યા છે. પરંતુ તેમન ફેંસ કદાચ આ નહિ જાણતા હોય કે બોલીવુડ ના આ સારા ડાન્સર અને એક્ટર શાહિદ કપૂર ને કરિશ્મા કપૂર એ ડાટ કેમ લગાવી હતી?

જ્યારે કરિશ્મા એ લગાવી હતી શાહિદ ને ડાટ

બોલીવુડ ના દિગ્ગજ ફિલ્મ મેકર યશ ચોપડા ની સુપરહિટ ફિલ્મ દિલ તો પાગલ હે માં લીડ સ્ટાર તરીકે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર હતા. પરંતુ આ ફિલ્મ માં શાહિદ કપૂર એ પણ કામ કર્યું હતું, હા તે ફિલ્મ માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જ હતા. ફિલ્મ ના એક ગીત લે ગઈ લે ગઈ માં શાહિદ કરિશ્મા ના પાછળ ડાન્સ કરી રહ્યા હતા. શાહિદ કપૂર એ આ વાત નો ખુલાસો ર્ક્યો હતો અને મીડિયા ને જણાવ્યું હતું કે તેમનો ડાન્સ સ્ટેપ કરિશ્મા થી મેચ નહોતો કરી રહ્યો અને વારંવાર ટેક લેવો પડી રહ્યો હતો.

તેના કારણે કરિશ્મા કપૂર શાહિદ પર ઘણો ગુસ્સે થઇ ગઈ હતી. એટલું જ અહીં કરિશ્મા એ ગીત માં લગભગ 15 રીટેક્સ પણ આપ્યા અને આ તેમના માટે મુશ્કેલ હતું કારણકે તે સમયે કરિશ્મા એક મોટી સ્ટાર હતી અને શાહિદ એક સ્પોર્ટીંગ ડાન્સર હતા. જ્યારે શાહિદ વારંવાર ભૂલ કરવા લાગ્યા તો કરિશ્મા એ પાછળ વળીને દેખ્યું અને કહ્યું કોણ છે જે આટલી ભૂલ કરી રહ્યું છે. કરિશ્મા ના આ પ્રકારના સવાલ પૂછવા પર શાહિદ ઘણા ડરી ગયા હતા અને તેમના મોં થી પોતાનું નામ પણ નહોતા નીકાળી શકી રહ્યા. શાહિદ કપૂર એ તેના સિવાય સુભાષ ઘઈ ની ફિલ્મ તાલ ના સુપરહિટ ગીત કહી આગ લગે લગ જાયે માં ઐશ્વર્યા રાય ના પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. તેના સિવાય શાહિદ કોઈ ને કોઈ મ્યુઝીક આલ્બમ માં નજર આવ્યા પરંતુ ઘણા નાના સ્તર પર અને અહીં થી તેમને પહેલી ફિલ્મ ઈશ્ક-વિશ્ક (2003) મળી.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો શાહિદ કપૂર આ સમયે ફિલ્મ જર્સી માં કામ કરી રહય છે જે એક તેલુગુ ફિલ્મ ની હિન્દી રીમેક છે. આ ફિલ્મ 36 વર્ષ ના એક માણસ પર આધારિત છે જેનો 6 વર્ષ નો દીકરો છે અને તે ફરી થી ક્રિકેટ રમવા ઈચ્છે છે કારણકે તેને તેના સિવાય કોઈ કામ નથી આવડતું. આ દરમિયાન તેને કેટલી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે આ ફિલ્મ માં દેખાડવામાં આવશે. શાહિદ કપૂર ની લાસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ કબીર સિંહ હતી જેને 250 કરોડ થી વધારે નો બોક્સ ઓફીસ પર બીઝનેસ કર્યો હતો. શાહિદ કપૂર એ બોલીવુડ માં જબ વી મેટ, વિવાહ, આર…રાજકુમાર, ઉડતા પંજાબ, હૈદર, ચુપકે-ચુપકે, કમીને, ફટા પોસ્ટર નિકલા હીરો, વાહ લાઈફ હો તો એસી, રંગુન અને કિસ્મત કનેક્શન જેવી સફળ ફિલ્મો આપી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.