છેવટે કઈ વાત થી ડરે છે બોલીવુડ ના બાદશાહ શાહરૂખ ખાન?

બાદશાહ શાહરૂખ ખાન- દુનિયા માં કદાચ જ કોઈ એવું માણસ હશે જેને કોઈ વસ્તુ થી ડર નથી લાગતો. ડર દરેક માણસ ને લાગે છે, પરંતુ ડર ના કારણે બધાની અલગ-અલગ હોય છે, કોઈ ને ઉંચાઈ પર જવાથી ડર લાગે છે, તો કોઈ ને પોતાનો હોદ્દો છીનવાઈ જવાનો ડર હોય છે.

જો તમે આ વિચારો છો કે ડર ફક્ત સામાન્ય લોકો ને જ લાગે છે, સિતારાઓ ને નહિ તો તમે બિલ્કુલ ખોટા છો, કારણકે તમારા ફેવરેટ સિતારાઓ ને પણ ડર લાગે છે. હમણાં માં શાહરૂખ ખાન એ પોતાના ડર નો ઉલ્લેખ કર્યો.

શાહરૂખ ખાન ને હમણાં માં જ હિંદી સિનેમા ને ગ્લોબલાઇજ કરવા માટે ઇન્ટરનેશનલ એવોર્ડ થી નવાજવામાં આવ્યા.

આ દરમિયાન બાદશાહ શાહરૂખ ખાન ખુશ તો બહુ હતા, પરંતુ એવોર્ડ સેરેમની માં તેમના મન બેઠેલો ડર પણ બહાર આવ્યો. શાહરૂખ એ સીધી રીતે તો નહિ, પરંતુ ઘુમાવી-ફેરવીને હિંદી સિનેમા ને ટીવી થી જોખમ છે. કારણકે કદાચ હિંદી સિનેમા પોતાન દર્શકો સુધી સરળતાથી પહોંચી નથી રહ્યો. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે શાહરૂખ એ એવું કેમ કર્યું?

એવોર્ડ લીધા પછી કિંગ ખાન એ કહ્યું, ‘ભારતીય ફિલ્મો નો વિકાસ ભારત માં ટેલીવિઝન ના વિકાસ ની તુલના માં બહુ ઓછુ થયું છે.

તેનું મોટું કારણ છે દર્શકો સુધી ના પહોંચી શકવું. આપણી પાસે દર્શકો ની તુલના માં બહુ ઓછા સિનેમાઘર છે જે અને થોડીક કોશિશ થી બનાવી શકો છો. ભારત ની અંદર ના ભાગોમાં, લોકો માટે મલ્ટીપ્લેક્સ તો શું સિંગલ સ્ક્રીન પણ ઉપલબ્ધ નથી.’

આમ તો શાહરૂખ નો ડર ખોટો પણ નથી, સાચે ટીવી ની પહોંચ ગામ-ગામ સુધી પણ છે, જ્યારે સિનેમાઘર દરેક જગ્યા ઉપલબ્ધ નથી અને ના જ ગરીબ માણસ સિનેમા ની મોંઘી ટીકીટ જ એફોર્ડ કરી શકે છે.

આમ તો તમને જણાવી દઈએ કે જે ટીવી થી શાહરૂખ ખાન ડરી રહ્યા છે, તેને ટીવી થી તેમને પોતાના કેરિયર ની શરુઆત કરી હતી.

પહેલી વખત તેમને દુરદર્શન ની સીરીયલ ‘સર્કસ’ અને પછી ‘ફૌજી’ માં દેખવામાં આવ્યા હતા. વચ્ચે શાહરૂખ ખાન એ સ્ટાર પ્લસ ના એક ટીવી શો ‘ક્યાં આપ પાંચવી પાસ સે તેજ હે’ ને પણ હોસ્ટ કરી હતી. આ ગેમ શો અમેરિકન ગેમ શો ની નકલ હતી. એટલું જ નહિ કિંગ ખાન પોપુલર ટીવી ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ ની 2007 માં એક સીઝન હોસ્ટ કરી ચુક્યા છે. હા તેને અમિતાભ જેટલી લોકપ્રિયતા નહોતી મળી. હમણાં માં શાહરૂખ એ ફરીથી એક ટીવી સીરીયલ માં પોતાનો અવાજ આપ્યો છે. આ બધાના સિવાય પણ શાહરૂખ ઘણી કંપનીઓ ના વિજ્ઞાપનો માં ટીવી પર નજર આવતા રહે છે.

એટલે જે ટીવી થી બાદશાહ શાહરૂખ ખાન પોતે કમાણી કરી રહ્યા છે, તેનાથી ડરી પણ રહય છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ આ દિવસો પોતાની ફિલ્મ ઝીરો માં બીઝી છે. આ ફિલ્મ માં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ તેમની સાથે નજર આવશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.