Big Boss: સલમાન સાથે સારા-કાર્તિક એ જોરદાર લગાવ્યા ઠુમકા, ફેંસ પણ ઝૂમ્યા

આ સમયે સારા અલી ખાન સોશીયલ મીડિયા પર રાજ કરી રહી છે. તેમના ફોટા અને વિડીયોજ આ દિવસો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે. ફેંસ નો જોરદાર સપોર્ટ તેમને મળી રહ્યો છે. તેમની આવવા વાળી ફિલ્મ લવ આજકલ 2 નું ટ્રેઇલર આવી ચુક્યું છે. આ કારણે તે આ સમયે સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહી છે. આ સમયે સારા અલી ખાન ને જો સોશિયલ મીડિયા ક્વીન કહેવામાં આવે તો ખોટું નહિ થાય. સારા અલી ખાન અને કાર્તિક આર્યન ની આવવા વાળી ફિલ્મ લવ આજકલ 2 નું પ્રમોશન શરુ થઇ ચુક્યું છે. સારા અને કાર્તિક આ સમયે તેમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે બન્ને બહુ જલ્દી હાઈ ટીઆરપી રીયાલીટી શો બીગ બોસ માં દેખાશે. શો માં બન્ને ની જોડી બહુ જલ્દી દેખાવા વાળી છે. જણાવી દઈએ કે તેનું શુટિંગ પૂરું થઇ ચુક્યું છે.

બન્ને સલમાન ખાન ના આ શો માં પોતાના ફિલ્મ ના પ્રમોશન માટે આવી રહ્યા છે. બીગ બોસ ફિલ્મ પ્રમોશન નું એક બહુ મોટું સ્ટેજ છે. તો આ વખતે બીગ બોસ ના વિકેન્ડ કા વાર એપિસોડ માં કાર્તિક અને સારા સલમાન સાથે ખુબ મસ્તી કરતા નજર આવવાના છે. એટલે આ વિકેન્ડ નો બીગ બોસ ઘણું દિલચસ્પ રહેવાનું છે. જણાવી દઈએ કે કાર્તિકા અને સારા સલમાન ખાન ના શો થી જ પોતાના ફિલ્મ નું પ્રમોશન શરુ કરવાના છીએ. બીગ બોસ ના સેટ થી ઘણા ફોટા લીક થયા છે. જેમાં સલમાન, સારા અને કાર્તિક ખુબ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા પર ફેંસ ના અલગ અલગ રીએક્શન આવી રહ્યા છે.

ફોટા જેવા જ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર આવ્યાં છે, આ ફોટા ને ખુબ લાઈક્સ અને શેયર મળી રહ્યા છે. ફોટા થી સાફ ખબર પડી રહી છે કે કાર્તિક અને સારા એ સલમાન સાથે ખુબ મસ્તી કરી છે. હા જે પણ પોતાના ફિલ્મ ના પ્રમોશન માટે સલમાન ના શો બીગ બોસ માં આવે છે તે ખુબ મસ્તી કરે છે. ફોટા માં સાફ દેખવામાં આવી શકે છે કે સારા અને કાર્તિક સલમાન સાથે જોરદાર ડાન્સ કરી રહ્યા છે. ડાન્સ કર્યા પછી સલમાન ખાન એ બન્ને ની સાથે સેલ્ફી પણ લીધી. આ ફોટા કાર્તિક અને સારા અલી ખાન ના ઘણા ફેન પેજ પર અપલોડ કરવામાં આવ્યા છે. તેમાં સાફ દેખવામાં આવી શકે છે કે કઈ રીતે સારા કાર્તિક ની જોડી સલમાન ની સાથે મસ્તી કરી રહ્યા છે.

જણાવી દઈએ બીગ બોસ ની આ 13 મી સીઝન ચાલી રહી છે. આ શો ને પાછળ ના ઘણા વર્ષો થી સલમાન ખાન હોસ્ટ કરે છે. શો માં સારા અલી ખાન બહુ જ ખુબસુરત લાગી રહી હતી. સારા પિંક ડ્રેસ માં પહોંચી. પિંક ડ્રેસ ના સાથે ઓપન હેર નો લુક તેમને વધારે ખુબસુરત બની રહ્યો હતો. ત્યાં કાર્તિક આર્યન ઓલ બ્લેક આઉટફીટ માં દેખાયા. બ્લેક આઉટફીટ ની સાથે કાર્તિક પણ સારા લાગી રહ્યા હતા. તેમના સિવાય બીગ બોસ ના હોસ્ટ અને બોલીવુડ ના ભાઈ કહેવાવા વાળા સલમાન ખાન પોતાના બ્લેક અને બ્રાઉન આઉટફીટ માં ઘણા હેન્ડસમ દેખાઈ રહ્યા હતા.

જણાવી દઈએ કે કાર્તિક અને સારા બીગ બોસ ના કંટેસ્ટંટ થી પણ મળશે. અને તેમના સાથે ગેમ પણ રમશે. જણાવી દઈએ કે બીગ બોસ 13 ની કંટેસ્ટંટ શહનાજ ખાન કાર્તિક આર્યન ની ફેન છે. હવે દેખવાનું દિલચસ્પ થશે કે તેમનું રીએક્શન કાર્તિક ને દેખ્યા પછી કેવું હોય છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.