પીળા રંગ ના કોર્ટ-પેન્ટ માં સપના એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, સ્વેગ અંદાજ દેખીને દીવાના થઇ જશો

સપના ચૌધરી હરિયાણા ની ફેમસ સિંગર અને ડાન્સર છે. તેમની ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટાર થી ઓછી નથી. પહેલા તો વધારે કરીને હરિયાણા ના લોકો જ તેમને ઓળખતા હતા. પરંતુ બીગ બોસ માં આવ્યા પછી તેમની ફેન ફોલોઈંગ માં બહુ વધારો થયો છે. હવે દુનિયાભર ના લોકો સપના ચૌધરી ને ઓળખે છે. બીગ બોસ માં આવ્યા પછી સપના ની પોપુલારીટી એટલી વધી છે. હવે તેમની ગણતરી સુપરસ્ટાર્સ માં કરવામાં આવે છે. સપના બોલીવુડ ની ફિલ્મો માં પણ નજર આવી ચુકી છે.

પૈસા અને ઈજ્જત કમાયા પછી પણ સપના એ પોતાનો ડાન્સિંગ નું પેશન ના છોડ્યું. તે આજે પણ જગ્યા જગ્યા જઈને સ્ટેજ શો કરે છે. સપના હંમેશા સલવાર સુટ પહેરીને પોતાના શોજ કર્યા કરે છે. તમે અત્યાર સુધી તેમને સલવાર સુટ માં જ ડાન્સ કરતા દેખી હશે. પરંતુ બીગ બોસ માં ગયા પછી સપના માં ઘણો બદલાવ આવ્યો છે. હવે તે પહેલા થી વધારે બોલ્ડ અને ગ્લેમરસ દેખાવા લાગી છે. એટલું જ નહિ, તેમને પોતાનું વજન પણ ઓછુ કરી લીધું છે. હંમેશા સલવાર સુટ પહેરવા વાળી સપના એ હમણાં માં પોતાના ફોટોશૂટ ના કેટલાક ગ્લેમરસ ફોટા શેયર કર્યા છે. આ ફોટા ને સપના એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે.

શેર કર્યા ગ્લેમરસ ફોટા

જણાવી દઈએ, સપના એ જે ફોટા શેયર કર્યા છે તેમાં તેમને વાઈટ ટક ઇન ટોપ ની સાથે પીળા રંગ નો કોર્ટ-પેન્ટ પહેર્યું છે. સપના ના અલગ અલગ ફેન પેજ પર આ ફોટા ને શેયર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ ફોટા એક એવોર્ડ શો ના છે જ્યાં સપના એક બહુ જ ગ્લેમરસ અંદાજ માં પહોંચી હતી. સપના નો આ નવો અંદાજ ફેંસ ને એટલો વધારે પસંદ આવ્યો કે તેમને જોરદાર પ્રશંસા કરી. ખરેખર આ ફોટા માં સપના ને ઓળખવાનું મુશ્કેલ થઇ રહ્યું હતું. ક્યાં સપના પહેલા હંમેશા સલવાર સુટ પહેર્યા કરતી હતી અને હવે તેમના લુક માં ગજબ નું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે.

બીગ બોસ પછી થઇ દેશભર માં મશહુર

બીગ બોસ માં આવ્યા પછી ફેમસ થવા વાળી સપના ચૌધરી બોલીવુડ, પંજાબી અને ભોજપુરી ફિલ્મો માં પોતાના ડાન્સ નો જલવો વિખેરી ચુકી છે. સપના હવે ફક્ત હરિયાણા ની નહિ પરંતુ ભારત ની ફેમસ ડાન્સર થઇ ગઈ છે. હવે તે એ રીતે ફેમસ થઈ ગઈ છે કે બાળક બાળક તેમના નામ ને જાણે છે. તેનાથી પહેલા પણ સપના એ થોડાક દિવસો પહેલા પોતાના કેટલાક ગ્લેમરસ ફોટા શેયર કર્યા હતા. આ ફોટા માં તેમને લીલા રંગ નો એક નાનો શર્ટ અને સફેદ રંગ ની બહુ જ નાની સ્કર્ટ પહેર્યું હતું. જે તેમને પસંદ કરવા વાળા ને કંઈ ખાસ પસંદ નહોતી આવી.

ફેશન ટ્રેન્ડ ની આ રેસ માં સપના કોઈ થી પાછળ નથી રહેવા માંગતી. બીગ બોસ માં ગયા પછી તેમની પર્સનાલીટી માં ઘણો બદલાવ આવ્યો છે. હવે સપના ને નવા ફેશન ટ્રેન્ડ ની પૂરી નોલેજ છે. તે આવ્યા દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ગ્લેમરસ ફોટા નાંખતી રહે છે. સપના હવે તે સપના નથી રહી જે સલવાર સુટ પહેરીને ફક્ત હરિયાણા માં ડાન્સ કરતી હતી. હવે તે એક મોટી સેલીબ્રીટી બની ચુકી છે અને તેના હિસાબ થી રહેવાનું સીખી રહી છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.