આ કારણે સલમાન ખાન કરે છે શહનાજ ગીલ ને સપોર્ટ, સામે આવ્યું હેરાન કરી દેવા વાળું કારણ

બીગ બોસ 13 સીઝન ને શરુ થયે એક મહિના થી વધારે નો સમય વીતી ચુક્યો છે. આ વખતે શો માં સિદ્ધાર્થ શુક્લા, રશ્મી દેસાઈ, દેબોલીના ભટ્ટાચાર્જી,માહિરા શર્મા જેવા પ્રખ્યાત સિતારા આવ્યા છે. ત્યાં હમણાં માં કેટલાક વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટંટ ની પણ ઘર માં એન્ટ્રી થઇ છે. બીગ બોસ ના ઘર માં રોમાન્સ, પ્રેમ, લડાઈ, ઝગડા, ઈમોશન, બધું દેખવા મળે છે પરંતુ આ વખતે આ સીઝન પોતાની લડાઈઓ ના કારણે ચર્ચા મેળવી રહ્યું છે. આ વખત ની સીઝન માં એક થી ચઢીયાતા એક કંટેસ્ટંટ આવ્યા છે.

ઘર ના અંદર આ વખતે કંટેસ્ટંટ નો અલગ જ જલવા દેખવા મળી રહ્યો છે. પહેલા દિવસે જે એક બીજા ના મિત્ર બની ને ફરી રહ્યા હતા આજે તે એકબીજા ના જાની દુશ્મન છે. આ વખતે શહનાજ ગીલ બીગ બોસ ના ઘર માં સૌથી વધારે ચર્ચા મેળવી રહી છે. જણાવી દઈએ, શહનાજ પોતાને પંજાબ ની કેટરીના કૈફ કહે છે. ત્યાં સલમાન પણ શહનાજ ને ઘણી પસંદ કરે છે. એવામાં ઘણા લોકો તો સલમાન પર આ પણ આરોપ લગાવી ચુક્યા છે કે સલમાન શહનાજ ના તરફ નરમ વલણ રાખે છે. ઘણા ને તો સલમાન બાયસ્ડ નજર આવે છે. એવામાં શહનાજ ના પિતા પોતાની દીકરી ના સપોર્ટ માં સામે આવ્યા છે અને તેમને જણાવ્યું કે છેવટે કેમ સલમાન તેમની દીકરી શહનાજ ને સપોર્ટ કરે છે.

આ કારણ થી સલમાન કરે છે સપોર્ટ

મીડિયા થી વાતચીત ના દરમિયાન શહનાજ ના પિતા એ કહ્યું, “શહનાજ ના ફેંસ ને આ વાત બહુ પસંદ આવે છે કે સલમાન તેમને પસંદ કરે છે. પરંતુ જે લોકો શહનાજ ને પસંદ નથી કરતા તેમને સલમાન નો આ વર્તાવ બાયસ્ડ લાગે છે. શહનાજ બહુ માસુમ છે અને તેમની તે વાત એ સલમાન ખાન નું દિલ જીત્યું હતું. મને યાદ છે કે જ્યારે તે બીગ બોસ 13 ના સ્ટેજ પર પહેલી વખત ગઈ હતી, ત્યારે તેમને કોઈ સ્ક્રીપ્ટ નહોતી આપવામાં આવી. પરંતુ જેવું જ ગીત ચાલ્યું તેમને તરત ડાન્સ કર્યો, જેનાથી સલમાન ખાન ઘણા ઈમ્પ્રેસ થયા. મને લાગે છે કે કદાચ આ કારણ છે કે સલમાન ખાન મારી દીકરી ને સપોર્ટ કરે છે, કારણકે તે બહુ જ એન્ટરટેનિંગ છે.

જેવું કે આપણે બધા જાણીએ છીએ શહનાજ પોતાને પંજાબ ની કેટરીના કૈફ કહે છે. જ્યારે તેના વિષે તેમના પિતા થી પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે, “જ્યારે તે સ્કુલ માં હતી, ત્યાર થી તે પોતાને કેટરીના કૈફ માને છે. તેને બાળપણ થી જ ડાન્સ અને એક્ટિંગ માં ઘણી દિલચસ્પી છે. ઘણા લોકો તેને કહેતા પણ હતા કે તે કેટરીનાની જેવી દેખાય છે. તેના પછી થી તેને પોતાને પંજાબ ની કેટરીના કૈફ કહેવાનું શરુ કરી દીધું.”

મોટા બીઝનેસમેન ને કરી ચુકી છે ડેટ

જણાવી દઈએ કે હંમેશા હસતી ખીલખીલાતી રહેવા વાળી શહનાજ એ હમણાં માં પોતાના અંગત જીવન થી પડદો ઉઠાવતા જણાવ્યું હતું કે તે ચંડીગઢ ના એક મોટા બીઝનેસમેન ને ડેટ કરી ચુકી છે. શહનાજ એ આ વાત રશ્મી, દેબોલીના અને શેફાલી બગ્ગા થી જણાવી હતી. શહનાજ એ જણાવ્યું હતું કે પહેલા બન્ને સારા મિત્ર હતા પરંતુ તેમના કેરીંગ નેચર ના કારણે તેમને તેમનાથી પ્રેમ થઇ ગયો. શહનાજ એ જણાવ્યું કે બે વર્ષ સુધી બન્ને રીલેશનશીપ માં રહ્યા હતા પરંતુ તેમના એક્સ બોયફ્રેન્ડ નું વધારે નશો કરવાના કારણે બન્ને નું બ્રેકઅપ થઇ ગયું. હા શો માં તેને નથી દેખાડવામાં આવ્યું પરંતુ ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ વુટ પર બીગ બોસ અનકટમાં તમને આ કલીપ સરળતાથી મળી જશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.