અભિષેક ના કારણે આ અભિનેત્રી બની ગઈ છે એશ્વર્યા ની સૌથી મોટી દુશ્મન જાણો આખી ઘટના…

સુંદરતાની રાણી એશ્વર્યા ને કોણ ઓળખતું નથી.એશ્વર્યા એક એવી અભિનેત્રી છે કે જેણે માત્ર સુંદરતા જ નહીં પણ તેના દમદાર અભિનય વડે લોકો ના દિલો માં રાજ કર્યું છે.એશ્વર્યા સુંદરતા ની મિશાલ છે.તેના જેવી સુંદર મહિલા લગભગ જ આ દુનિયામાં હોઈ શકે છે.ભલે આજે દીપિકા અને પ્રિયંકા હોલિવુડ માં નામ કમાઈ રહી હોય પણ અસલ મામલામાં ભારત ને સાચી ઓળખ એશ્વર્યા એ આપી છે.પોતાના ફિલ્મ કેરિયર માં એશ્વર્યા નું નામ સલમાન ખાન ,વિવેક ઓબેરોય જેવા ઘણા એક્ટરો સાથે જોડાયું,પણ તેની પ્રેમ કહાની સલમાન ખાન સાથે ખૂબ વધારે ચર્ચિત રહી.પણ અફસોસ કે એ પ્રેમ કહાની તેની મંજિલ સુધી ના પહોંચી ચુકી અને તેઓ નું બ્રેક અપ થઈ ગયું.અંત માં તેના લગ્ન જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન સાથે કરવામાં આવ્યા.અભિષેક અને એશ્વર્યા ની મુલાકાત વર્ષ 2000 માં થઈ હતી.ફિલ્મ ગુરુ ના સેટ ઉપર અભિષેકે એશ્વર્યા ને પ્રપોઝ કર્યું હતું.આજે અભિષેક અને એશ્વર્યા એક ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છે અને આરાધ્યા નામ ની નાની દીકરી પણ છે.એશ્વર્યા ઘણીવાર સોસીયલ મીડિયા માં તેની દીકરી સાથે ની તસવીરો શેર કરતી રહે છે.પરંતુ શું તમે જાણો છો કે ઇન્ડસ્ટ્રીઝ માં એક એવી હિરોઈન પણ ઉપસ્થિત છે કે જેને એશ્વર્યા તેના પતિ ના કારણે જરા પર પસંદ કરતી નથી.

જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય પહેલા, અભિષેકના લગ્ન કરિશ્મા કપૂર સાથે નક્કી થયા હતા. પરંતુ આ બાબત લગ્ન સુધી પહોંચી નહોતી અને બંનેની સગાઈ પણ તોડી નાખવામાં આવી હતી.સગાઈ તૂટ્યા પછી, અમિતાભ બચ્ચન અભિષેકની સાથે અભિનેત્રી રાની મુખર્જી ના લગ્ન કરવા માંગતા હતા. વાસ્તવમાં, રાની એ અમિતાભ બચ્ચનને યોગ્ય અને સારી અભિનેત્રી દેખાતી. પરંતુ જયા બચ્ચને રાની અને અભિષેકના આ સંબંધને મંજૂરી આપી ન હતી. તે રાની ને બચ્ચન પરિવારની વહુ બનાવવા ઇચ્છતા ન હતા.

તેમના જણાવ્યા મુજબ, અભિષેક અને રાની ની ઉંચાઈ મેળ ખાતી નથી આ કારણથી તેઓએ લગ્ન કરાવવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે, રાની અને અભિષેક એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે જ રાની મુખર્જી ઐશ્વર્યા રાયને પસંદ નથી. અભિષેકના કારણે, ઐશ્વર્યા રાનીની સૌથી મોટી દુશ્મન બની ગઇ છે. અભિષેકના કારણે, આ દુશ્મનાવટ શરૂ થઇ હતી અને અત્યાર સુધી તે ચાલુ છે.

રાનીએ ઘણા સુપરહીટ ફિલ્મોમાં અભિષેક સાથે કામ કર્યું છે. પ્રેક્ષકોને તેમની જોડી ખૂબ સારી રીતે ગમી પણ છે. અભિષેક અને રાની ફિલ્મ ‘બન્ટી ઔર બબલી’, ‘યુવા’, ‘બેસ ઇતના સા સપના ‘ અને ‘કભી અલવિદા ના કેહના જેવી ફિલ્મોમા સાથે જોવા મળ્યા હતા.પરંતુ જ્યારે તેની મિત્રતા ઐશ્વર્યા સાથે થઈ ત્યારે તેણે રાની ને છોડવાનું શરૂ કર્યું.આ વાત રાની ને ખટકી. જો કે આ બાજુ એશ્વર્યા ને ઓન આ વાત હજમ ના થઇ કે રાની અને અભિષેક નું અફેર હતું.તેણે તેના લગ્ન ની આમંત્રણ પત્રિકા પણ રાની ને આપી ન હતી. મિડિયાની સામે, તેઓ બંને એકબીજાથી અંતર બનાવવા લાગે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.