સાથે મળીને છેવટે કેટલું કમાઈ લે છે પ્રિયંકા અને તેમના પતિ નીક? તમે વિચારી પણ નહિ શકો

આજ ની તારીખ માં જો આપણે કોઈ બે મોટા સિતારાઓ ની વાત કરીએ જે દરેક વાત માં ટોપ પર છે તો તેમનું નામ પ્રિયંકા ચોપડા અને નીક જોનાસ છે. પ્રિયંકા ચોપડા બોલીવુડ ની લોકપ્રિય અભિનેત્રી છે જેમને ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની ઓળખાણ બનાવી, જ્યારે તેમના પતિ નીક જોનાસ અમેરિકા સિંગર, કમ્પોઝર, રાઈટર છે જેમને દરેક લોકો ઘણા પસંદ કરે છે. પ્રિયંકા ચોપડા અને નીક જોનસ એટલા પૈસા કમાય છે જે આપણા અને તમારા વિચાર થી ઘણું ઉપર છે. આજ ના આ લેખ માં અમે તમને તેમની કમાણી ના વિષે જ જણાવીશું.

પ્રિયંકા ચોપડા અને નીક જોનસ ની કમાણી

દુનિયા ના ટોપ સિતારાઓ માં પ્રિયંકા ચોપડા અને નીક જોનસ નું નામ પણ આવે છે અને આ કપલ લગભગ બે વર્ષ થી સાથે છે. તેમને ઇન્ડસ્ટ્રી માં ધૂમ મચાવી છે પ્રિયંકા જ્યાં બોલીવુડ માં સક્રિય છે ત્યાં હોલીવુડ ફિલ્મો માં પોતાની છાપ છોડી રહી છે. નીક જોનસ પણ પોતાના કામ માં ઘણા માહિર છે અને બન્ને આ સમયે સારા પૈસા કમાઈ રહ્યા છે. એક રીપોર્ટ માં આ વાત સામે આવી છે કે આ બન્ને ની નેટવર્થ 734 કરોડ રૂપિયા ના નજીક છે ને આ કોઈ નાનું એમાઉન્ટ નથી આ વાત તો તમે પણ જાણો છો.

ફોર્બ્સ ના મુજબ પ્રિયંકા ચોપડા ની નેટવર્થ 23.7 કરોડ રૂપિયા છે અને તે સ્ટેજ પરફોર્મન્સ ના 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને ફિલ્મો માં તેમની ફી 8 કરોડ રૂપિયા છે. ત્યાં તે ઘણા મોટા બ્રાન્ડ્સ ની એમ્બેસેડર છે જેનાથી તેમની સારી ઇન્કમ થાય છે. ત્યાં નીક જોનસ ની વાત કરીએ તો તેમની નેટવર્થ 25 મીલીયન ડોલર છે જે ઘણું મોટું એમાઉન્ટ છે. બન્ને જ પતિ અને પત્ની એ હમણાં માં એક મોટો બંગલો બનાવ્યો છે જે અમેરિકા ના લોસ એન્જલસ માં સ્થિત છે અને તેની કિંમત 144 કરોડ રૂપિયા ના નજીક છે. પ્રિયંકા ના પાસે ભારત માં કરોડો ની પ્રોપર્ટી છે જેમાં તેમનો બંગલો અને ફ્લેટ સામેલ છે.

પ્રિયંકા ચોપડા ના કામ ની વાત કરીએ તો તેમને વર્ષ 2000 માં મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો હતો અને વર્ષ 2002 માં તેમને દ હીરો ફિલ્મ થી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. તેના પછી પ્રિયંકા એ દોસ્તાના, બરસાત, ડોન ડોન-2, ક્રીશ, ફેશન, બરફી, ગુંડે, અંદાજ, એતરાજ, મેરી કોમ, મુઝસે શાદી કરોગી, અગ્નિપથ, 7 ખૂન માફ, બાજીરાવ મસ્તાની, શૂટઆઉટ એટ વડાલા જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું.

તેના સિવાય તેમને વેન્ટીલેટર, બેવોચ, દ જંગલ બુક, ઇજ ઈંટ રોમેન્ટિક જેવી ઘણી હોલીવુડ ફિલ્મો માં કામ કર્યું. તેના સિવાય પ્રિયંકા ચોપડા બોલીવુડ માં લાસ્ટ ટાઈમ દ સ્કાઈ ઇજ પિંક માં નજર આવી હતી. પ્રિયંકા ચોપડા અને નીક જોનસ હંમેશા પોતાના ખુબસુરત સમય ના ફોટા અને વિડીયોજ સોશિયલ મીડિયા પર શેયર કરતા રહે છે. તેમની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર બિલીયન માં છે અને લોકો તેમના પોસ્ટ કરેલ કોઈ પણ વિડીયો અને ફોટા ને ઘણા પસંદ કરે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.