Bigg Boss થી પહેલા આવી દેખાતી હતી માહિરા શર્મા, જુના ફોટા માં દેખાયો માહિરા શર્મા નો અલગ અંદાજ

‘મોટા હોઠ વાળી’ બીગ બોસ 13 ની કંટેસ્ટંટ રહેલ માહિરા શર્મા ને લોકો આ નામ થી ચીઢાવે છે. બીગ બોસ માં આવ્યા પછી માહીરા ને પૂરો દેશ સારી રીતે જાણવા લાગ્યો. શો ના અંદર તેમની ખુબસુરતી હંમેશા આકર્ષણ નું કેન્દ્ર રહી. આપણે આ પણ કહી શકીએ છીએ કે બીગ બોસ ના 13મી સીઝન ની સૌથી હોટ અને બ્યુટીફૂલ કંટેસ્ટંટ માહીરા શર્મા જ હતી. આ કારણ હતું કે પારસ છાબડા પોતાની ગર્લફ્રેન્ડ હોવા છતાં પણ માહીરા ના પાછળ પડ્યો હતો. બીગ બોસ માં માહીરા ના ઝગડા અને હોઠ બન્ને જ બહુ પોપુલર થયા. શો ના અંદર લોકો ને પારસ અને માહીરા ની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ દેખવા મળી.

આ તો બધા જાણે છે કે માહીરા શર્મા બીગ બોસ 13નો ભાગ હતી. પરંતુ શું તમે આ જાણો છો કે બીગ બો સમાં આવવાથી પહેલા માહીરા શું શું કામ કરતી હતી અને કેવી દેખાતી હતી? આજે અમે તમને માહીરા ની બીગ બોસ માં આવવાથી પહેલા ના કેટલાક ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. માહીરા નું પહેલા ના આ ફોટા માં અને વર્તમાન ના ફોટા માં તમને ઘણું અંતર દેખવા મળી જશે.

25 નવેમ્બર 1997 એ જમ્મુ કશ્મીર માં જન્મેલ માહીરા શર્મા માત્ર 22 વર્ષ ની છે. માહીરા એ બહુ નાની ઉંમર માં જ ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે. માહીરા મૂળ રૂપ થી ભલે જ જમ્મુ અને કશ્મીર ની રહેવા વાળી હોય પરંતુ તેમનું ગ્રેજ્યુએશન મુંબઈ થી જ થયું છે. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી માહીરા એ ઘણા મોડેલીંગ પ્રોજેક્ટ્સ લેવાનું શરુ કરી દીધા હતા.

ટીવી પર માહીરા ની પહેલી સીરીયલ 2016 માં આવી ‘યારો કા ટશન’ હતી. તેના પછી તેમને ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’, પાર્ટનર્સ ટ્રબલ હો ગઈ ડબલ, નાગિન 3 અને કુંડલી ભાગ્ય જેવી પોપુલર સીરીયલ્સ માં પણ દેખવામાં આવી હતી. માહીરા એક સફળ ટીકટોક સ્ટાર પણ છે. ત્યાં તેમને ઘણા હજાર લોકો ફોલો કરે છે. તે ઘણા પંજાબી મ્યુઝીક વિડીયો માં પણ નજર આવી ચુકી છે.

માહીરા એક બ્રાહ્મણ પરિવાર થી આવે છે. ઘર માં તેમના માતા પિતા ના સિવાય એક ભાઈ પણ છે. માહીરા ની માં અને ભાઈ ને આપણે બીગ બોસ ના એક સ્પેશ્યલ એપિસોડ માં દેખી ચુક્યા છીએ. બીગ બોસ ના અંદર માહીરા ઘણા લોકો થી ઝગડા થયા છે. તેમાં સૌથી વધારે ઝગડા શહનાજ ગીલ, રશ્મિ દેસાઈ અને આસીમ રિયાજ ના સાથે થયા છે.

શો ના અંદર પારસ હંમેશા માહીરા ને ગળે લગાડવી અથવા પ્પ્પીઓ આપવાની જેવી હરકતો કરતા રહેતા હતા. હા માહીરા હંમેશા આ બોલ્યા કરતી હતી કે તે અને પારસ ફક્ત એકબીજા ના સારા મિત્ર છે. શો માં ઘણી વખત આ પણ બોલવામાં આવ્યું હતું કે માહીરા બીગ બોસ માં ફક્ત પારસ ના કારણે આગળ આવી શકી છે. બીગ બોસ 13 માં તે 7 માં નંબર પર હતી.

અફવાહો ની માનીએ તો બીગ બોસ માં આવવાથી પહેલા માહીરા અભિષેક શર્મા ને ડેટ કર્યા કરતી હતી. તેમને શો માં આવવાનું હતું તેથી તે બ્રેકઅપ કરીને બીગ બો નો ભાગ બની હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે અભિષેક શર્મા છે જેમને ‘કહો ના પ્યાર હે’ ફિલ્મ માં ઋત્વિક ના બાળપણ નો રોલ કર્યો હતો.

તેમ તો તમને માહીરા ના આ જુના ફોટા કેવા લાગ્યા અમને કોમેન્ટ માં જરૂર જણાવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.