Bigg Boss થી બહાર આવતા જ મધુરિમા એ ખોલ્યા ઘણા રાજ, જણાવ્યા કેટલા રીયલ છે સિદ્ધાર્થ શહનાજ નો સંબંધ

બીગ બોસ ની 13 મી સીઝન પોતાના અંતિમ પડાવ માં પહોંચવા માટે છે. હમણાં ઘર ના અંદર 9 સદસ્ય છે. શનિવાર ના એપિસોડ માં મધુરિમા તુલી ને ઘર માં હિંસા કરવાના કારણે શો થી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઘર માં મધુરિમા અને તેમના એક્સ બોયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ ના વચ્ચે હંમેશા લડાઈ ઝગડા થતા રહેતા હતા. તેમનો સંબંધ કોઈ ને સમજ માં જ નહોતો આવતો. ક્યારેય તે બીગ બોસ હાઉસ માં એકબીજા ના સાતેહ લડાઈ કરતા હતા તો ક્યારેક સુલેહ કરીને રોમાન્સ કરવા લાગતા હતા. હા એક એપિસોડ માં આ બન્ને ની લડાઈ એ તે સમયે ગંદુ રૂપ લઇ લીધું જ્યારે મધુરિમા એ વિશાલ ને ફ્રાઈંગ પેન થી પીટાઈ દીધો. મધુરિમા એ તે પેન એટલી જોર થી મારી હતી કે તે વળી સુધી ગઈ હતી. આ માર ના કારણે વિશાલ ને સોજો પણ આવી ગયો હતો.

મધુરિમા ને ગુસ્સો આ વાત થી આવ્યો હતો કે વિશાલ એ ઘણી વખત તેમના ઉપર પાણી થી ભરેલ બોટલ નાંખી દીધી હતી. ત્યાં વિશાલ માધુરીમાં ના દ્વારા તેમને વારંવાર ‘બહેનજી’ કહેવા પર નારાજ હતા. શો માં બન્ને નો વર્તાવ દેખીને બીગ બોસ એ મધુરિમા અને વિશાલ ને જેલ માં રહેવાની સજા સંભળાવી હતી. પછી જ્યારે વિકેન્દ ના વાર પર સલમાન ખાન આવ્યા તો તેમને બન્ને ના ક્લાસ લેતા તેમને સમજાઈશ આપી. મધુરિમા એ શો માં હિંસા કરી હતી તેથી શો ના નિયમો ના મુજબ મધુરિમા એ શનિવાર ના દિવસે જ બેઘર કરી દેવામાં આવ્યા.

હવે બીગ બોસ થી બહાર આવ્યા પછી મધુરિમા નો એક ઈન્ટરવ્યું સામે આવ્યું છે. તેમાં મધુરિમા એ ઘર માં હાજર સદસ્યો ના સંબંધો ને લઈને પણ ખુલાસો કર્યો છે. મધુરિમા એ પહેલા પોતાના રીલેશન પર ચર્ચા કરતા જણાવ્યું કે વિશાલ હંમેશા મને ઉક્સાવતા રહ્યા હતા. આ કારણ હતું કે તે પોતાના પર કંટ્રોલ નહોતી રાખી શકતી. મધુરિમા એ આ પણ જણાવ્યું કે તેમને આ વાત નું દુખ છે કે જે વ્યક્તિ થી તે પ્રેમ કરતી હતી તેમને જ મારી દીધું. જો તે એવું ના કરતી તો કદાચ આજે બીગ બોસ ના ગેમ માં રહેતી. બીગ બોસ માં આવ્યા પછી આ ક્લીયર થઇ ગયું કે મારા અને વિશાલ ના વચ્ચે હવે કોઈ સંબંધ નથી.

ઘર ના બાકી લોકો ના વિષે પણ મધુરિમા એ કેટલાક ખુલાસા કર્યા છે. પારસ છાબડા અને માહિરા શર્મા ના સંબંધ પર વાત કરતા તેમને કહ્યું કે ‘આ બન્ને ના પાસે મને સારી વાઈબ્સ નહોતી આવતી. તેમનાથી જ્યારે પણ વાત કરો આ હંમેશા ઉલટો જ જવાબ આપતા હતા. તેથી હું તેમનાથી દુર રહ્યા કરતી હતી.’ આસીમ ના વિષે મધુરિમા નું કહેવું છે કે હવે તે શો માં પહેલા થી વધારે શાંત રહેવા લાગ્યા છે. તે હવે ગેમ સમજી ગયા છે અને તેને એન્જોય કરી રહ્યા છે.

ઘર ની સૌથી ચર્ચિત જોડી શહનાજ ગીલ અને સિદ્ધાર્થ શુક્લા ના સંબંધ પર રોશની નાંખતા મધુરિમા એ કહ્યું કે ‘આ બન્ને નો સંબંધ બહુ સાચો છે.’ એટલે આ થયું કે શહનાજ અને સિદ્ધાર્થ શો ના કારણે પોતાના સંબંધ ને ફેક નથી કરી રહ્યા.

તેમ તો તમને સિદ્ધાર્થ અને શહનાજ નો સંબંધ કેવો લાગે છે?

Story Author: Team Anokho Gujju 

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.