કેબીસી -11: હરિયાણાની યુવતી આગળ મહાનાયકે જોડ્યા હાથ, કહ્યું -19 વર્ષોમાં જોવા નથી મળ્યો આવો કંટેસ્ટન્ટ

19 વર્ષોથી સોની ચેનલ પર કોન બનેગા કરોડપતિ પ્રકાશિત થઈ રહી છે.

બોલિવૂડના મોહનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 19 વર્ષોથી સોની પર આવેલા શો કેબીસીને હોસ્ટ કરે છે વચ્ચે એક સીઝન શાહરુખ ખાને પણ હોસ્ટ કરી હતી પરંતુ લોકોએ સૌથી વધુ મહાનાયકને પસંદ કર્યા હતા.હવે મહાનાયક ને આ સિઝનમાં એક એવો કન્ટેસ્ટન્ટ મળ્યો છે જેને જેવુ કોઇ નથી.કોન બનેગા કરોડપતિ સીઝન 11 માં અમિતાભના બચ્ચનનો શો ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.હરિયાણાની યુવતીઓ આગળ મહાનાયકે પણ જોડ્યા હાથ, આખરે આવું તે શું થયુ?

હરિયાણાની યુવતી આગળ મહાનાયકે જોડ્યા હાથ

હરિયાણાના ઇઝરની રહેવાસી પ્રિયંકા જૂન વિશે કેબીસીના હોસ્ટ અમિતભ બચ્ચનએ જણાવ્યું કે 19 વર્ષના ઇતિહાસમાં આવી કન્ટેસ્ટન્ટ હોટ સીટ પર કોઇ નથી આવી.પ્રિયંકાની વાતોને અોડિઅન્સે પણ ખુબ અેન્જોય કરી.પ્રિયંકા કોઇ ડર સિવાય બેધડક તમારી તેની વાતો હરિયાણવી ભાષામાં જણાવતી હતી,જે આશ્ચર્યજનક હતુ.જ્યારે તે એક લાખ 60 હજારના સવાલનો જવાબો આપતી હતી,ત્યારે તે 10 હજાર જીતી રમતમાંથી બહાર નીકળી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે સારુ થયુ તે બહાર નીકળી ગઇ,જ્યારે કેટલાક લોકોને મોકો આપવા માંગતી લ હતી.તેની પાસે એક લાઇફ લાઇન હજુ હતી.તે તેનો જવાબ એક્સપર્ટ રિચા ને પ્રશ્નો પછી જવાબ માંગી શકતી હતી પરંતુ તેણે જવાબ ન માંગ્યો.પ્રિયંકાના જણાવ્યા મુજબ,જ્યારે હોટ સીટ પર આવવાની રાહ જોતી હતી ત્યારે તેને નીંદર આવતી હતી અને જ્યારે ફાસ્ટેસ્ટ ફિંગર માટે રમત રમી તો તેને વિશ્વાસ હતો કે તે નહિં જ આવે અને તેણે ફક્ત તુક્કો લગાવ્યો હતો અને તે સાચુ પડ્યુ અને તે હોટ સીટ પર પહોચી ગઇ.

કેટલાક આ પ્રકારના સવાલો હતા.
1 લાખ 60 હજારનો સવાલ,
આમાંના કોણે રાજીવ ગાંધી રમત રત્ન એવોર્ડ સૌથી નાની વયે જીત્યો છે.
જવાબ- સાક્ષી મલિક(ખોટો)
સાચો જવાબ-અભિનવ બિન્દ્ર

મહાભારતના આ પાત્રોમાં કોણ કુરુ વંશનો ભાગ નથી (ફ્લિપ ધ)
જવાબ- શકુની

મુન્ના ભાઈ સિરીઝની ફિલ્મોમાં સરકેશ્વરના પાત્રને કયા નામથી વધારે અોળખાય છે.
જવાબ- સર્કિટ

કઇ અભિનેત્રીની ટ્વિટર બાયો છે, ‘શોટગન જુનિયર’ (50-50 લાઇફલાઇન)
જવાબ- સોનાક્ષી સિન્હા

14 ફેબ્રુઆરી 2019 ક્યા આત્મઘાતી હુમલો થયો હતો જેમા 40 સીઆરપીએફ જવાન શહિદ થઈ ગયા હતા?
જવાબ: પુલવામા

નિચેનામાંથી કોઇ એક કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ નથી (લાઇફલાઇન)
જવાબ: માઇક્રોસોફ્ટ ઓફિસ

ભારતમાં વર્ષ 2019 માં એપ્રિલથી કોનુ આયોજન સાત ચરણોમાં થયુ હતુ.

જવાબ: લોકસભા ચૂંટણી

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.