માં બન્યા પછી બહુ બદલાઈ ગઈ કપિલ શર્મા ની પત્ની, ટ્રોલર્સ બોલ્યા ‘ભાઈ આ શું પાળી રાખ્યું છે’

કપિલ શર્મા હંમેશા પોતાની સારી કોમેડી થી લોકો ના ચહેરા પર મુસ્કાન લાવતા રહે છે. હા પાછળ ના થોડાક મહિનાઓ થી કોઈ ખાસ તેમના ચહેરા પર પણ હાસ્ય લાવવાનું કામ કરી રહ્યા છે. અમે અહીં કપિલ ના ઘરે આવેલ નાની મહેમાન અનાયરા શર્મા ની વાત કરી રહ્યા છીએ. 10 ડીસેમ્બર 2019 એ પેદા થયેલ અનાયરા હવે ત્રણ મહિના ની થવા આવી ગઈ છે. કપિલ એ પોતાના બાળપણ ની મિત્ર ગિન્ની ચતરથ થી 12 ડીસેમ્બર 2018 એ લગ્ન કર્યા હતા. આ લગ્ન ના એક વર્ષ ના અંદર જ તેમના ઘરે દીકરી નો જન્મ થઇ ગયો. દીકરી ના જન્મ પછી કપિલ ની લાઈફ માં ઘણા બદલાવ આવી ગયા છે. જ્યાર થી તે એક પિતા બન્યા છે તેની જવાબદારીઓ અને ખુશીઓ બન્ને જ વધી ગઈ છે.

કપિલ ની લાઈફ ના સિવાય ગિન્ની ચતરથ માં પણ ઘણો બદલાવ આવ્યો છે. દીકરી ના જન્મ પછી ગિન્ની પહેલા ના મુકાબલે વધારે વજની થઇ ગઈ છે. એવામાં સોશિયલ મીડિયા પર લોકો ને ગિન્ની ની આ બદલતી હેલ્થ દેખીને બહુ આશ્ચર્ય થઇ રહ્યું છે. તેમના ફોટા પર લોકો ના સારા અને ખરાબ બન્ને જ પ્રકારના કોમેન્ટ્સ આવી રહ્યા છે. થયું આ કે કપિલ હમણાં માં એક ઇવેન્ટ માં ગયા હતા જ્યાં તેમના સાથે પત્ની ગિન્ની પણ હતી. એવામાં ગિન્ની ના ન્યુ લુક વાળો આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

કપિલ એ આ ફોટા ને પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યા છે. કપિલ પોતાની પત્ની ના સાથે ટાઈગર શ્રોફ ની બાગી 3 ની સ્ક્રીનીંગ પર પહોંચ્યા હતા. કપિલ એ ટાઈગર શ્રોફ ના સાથે એક ફોટો પણ શેયર કર્યો છે. આ ફોટા ને શેયર કરતા કપિલ કેપ્શન માં લખે છે “બાગી 3 માટે મારા નાના ભાઈ ટાઈગર શ્રોફ અને તેમની પૂરી ટીમ ને બહુ બધી બધાઈઓ. ફિલ્મ પૈસા વસુલ છે. તમે પણ પોતાની ફેમીલી ની સાથે જઈને જરૂર દેખો.”

જણાવી દઈએ કે આ દરમિયાન કપિલ બ્લેક રંગ ની જીન્સ અને ટીશર્ટ માં નજર આવ્યા જ્યારે ગિન્ની એ ગ્રે રંગ નો સુટ પહેર્યો હતો. ગિન્ની ના આ ફોટા માં પહેલા ની સરખામણી માં થોડીક મોટી લાગી રહી છે. હા આ વાત માં કોઈ શક નથી કે તેમનો આ લુક બહુ જ ક્યુટ અને સરસ છે. પણ આ જે સોશિયલ મીડીયા ની પબ્લિક છે તેમને લોકો ને લુક ના આધાર પર જજ કરવાની ટેવ હોય છે. એવામાં ચાલો જાણીએ લોકો ને ગિન્ની ના આ ન્યુ લુક ના વિષે શું કહ્યું.

ગિન્ની ના ન્યુ લુક પર શું બોલ્યા લોકો?

ભૈયા આ શું પાળી રાખ્યું છે? હાથી મેરે જીવનસાથી, તમને તેના સિવાય બીજા કોઈ લગ્ન કરવા માટે ના મળી, આટલી મોટી? આ તો બચ્ચા યાદવ ની બહેન લાગે છે, તેના નસીબ માં આ હતી શું?… બસ આ પ્રકારના કોઇમ્ત્ન્સ થી લોકો એ ગિન્ની ની બહુ બેઈજ્જતી કરી.

હા કેટલાક સારા લોકો પણ હતા જેમને આ ટ્રોલર્સ ને સબક શીખવાડ્યો. એક યુઝર લખે છે “જે કપિલ ની પત્ની ને મોટી બોલી રહ્યા છે તેમને શરમ આવવી જોઈએ. બાળક ના જન્મ પછી માં નું વજન વધી જવાનું સામાન્ય વાત છે. ગિન્ની બહુ સુંદર લાગી રહી છે. તમે લોકો કંઈ પણ બોલો છો. ઘર માં મમ્મી બહેન મોટી નથી હોતી શું? લોકો ના પાસે જરાક પણ મગજ નથી.”

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.