તારક મેહતા માં દયાબેન ની વાપસી પર મેકર્સ નું નિવેદન, બોલ્યા ‘આવવું હોય તો આવે દિશા વકાની, નહિ તો અમે..’

ટીવી ની મોસ્ટ પોપુલર સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં ની જાન કહેવાવા વાળી દયાબેન ની વાપસી ને લઈને આવ્યા દિવસે ખબરો સામે આવતી રહે છે. દયાબેન સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં માં વાપસી કરશે કે નહિ તેના પર અત્યારે પણ સસ્પેન્સ બરકરાર છે. હા વીતેલ દિવસો માં સામે આવ્યું હતું કટે હવે આ શો માં વાપસી નહિ કરે, પરંતુ શો ના મેકર્સ એ મીડિયા થી વાતચીત કરી અને બધાને અફવાહ જણાવી. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

વીતેલ ઘણા વર્ષો થી દર્શકો ને પોતાની કોમેડી અને સ્ટોરી થી હસાવવા વાળી સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં આ દિવસો થોડુક ફીકી લાગી રહી છે અને તેનું કારણ છે દયાબેન નો શો માં ના દેખાવું. દયાબેન ની અનોખી હસી ને તેમના ફેંસ મિસ કરી રહ્યા છે, પરંતુ દયાબેન ને લઈને કોઈ પણ ખબર સામે નથી આવી રહી. એવામાં જ્યારે મેકર્સ ને લાગ્યું કે મામલો વધી ગયો છે તો તેમને ફટાફટ એક નિવેદન જાહિર કરી દીધું,પરંતુ તેનાથી પણ મામલો સાફ ના થયો.

દયાબેન ની વાપસી પર મેકર્સ એ આપ્યો જવાબ

સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં ના નિર્દેશક અને નિર્માતા અસિત કુમાર મોદી એ મીડિયા થી વાતચીત માં કહ્યું કે દયાબેન આપણી સાથે નથી અને આપણા દર્શક તેમને બહુ મિસ કરી રહ્યા છે. અસિત કુમાર મોદી એ આગળ કહ્યું કે દયાબેન એક માં ની જેમ પોતાની દીકરી ની સાથે રહેવા માંગે છે, પરંતુ હવે એક વર્ષ થઇ ગયું છે, એવામાં તેમને હવે વાપસી કરવી જોઈએ, નહિ તો હવે અમે તેમને રિપ્લેસ કરવાના વિશે વિચારી રહ્યા છીએ. જણાવી દઈએ કે દયાબેન નો રોલ દિશા વકાની નિભાવી રહી છે, જેમને દર્શકો ને ખુબ પસંદ કર્યા છે.

દયાબેન એ મેકર્સ ના સામે રાખી શરત

ત્યાં બીજી તરફ મીડિયા રીપોર્ટસ ની માનીએ તો દયાબેન એ મેકર્સ ની સામે મોટી શરતો રાખી છે, જેના કારણે હવે સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં માં તેમની વાપસી ની કોઈ ગુંજાઇશ નથી, પરંતુ અસિત કુમાર મોદી હજુ પણ ઈચ્છે છે કે દયાબેન ની વાપસી થઇ જાય,કારણકે દર્શક દિશા વકાની ની હસી અને તેમની અનોખી એક્ટિંગ ને ઘણા લાંબા સમય થી મિસ કરી રહ્યા છે. તેથી તે જલ્દી જ સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં માં દયાબેન ને લઈને આવશે પછી ભલે તે દિશા વકાની હોય કે પછી કોઈ બીજું.

પાછળ ના એક વર્ષ થી રજા પર છે દિશા વકાની

યાદ અપાવી દઈએ એક સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં માં દયાબેન નો રોલ નિભાવવા વાળી દિશા વકાની પાછળ ના એક વર્ષ થી રજા પર છે, એવામાં હવે જો તે પાછા નહિ આવ્યા તો મેકર્સ બીજી દયાબેન ને પડદા પર ઉતારવાની તૈયારી કરશે, કારણકે સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્માં ના દર્શક તેમને બહુ મિસ કરી રહ્યા છે. એવામાં નિર્ણય દિશા વકાની ને લેવાનો છે, નહિ તો અસિત મોદી તેમને રિપ્લેસ કરવા માટે તૈયાર છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.