હિરોઈનો ના પ્રેમ માં ક્લીન બોલ્ડ થયા આ ક્રિકેટર, તગડું રહ્યું અફેયર પરંતુ ના જોડાઈ શક્યો સંબંધ

આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ થી કેટલીક એવી બોલીવુડ અભિનેત્રીઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમના નામ સાંભળતા જ ક્રિકેટર્સ ના દિલ ધડકવા લાગતા હતા. તેમાંથી કેટલાક ક્રિકેટર્સ એ તો આ અભિનેત્રીઓ ના સાથે લગ્ન પણ કરી લીધા અને કેટલાક ની પ્રેમ કહાની અધુરી રહી ગઈ.

દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોની

સૌથી પહેલા અમે તમને જણાવીએ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ બોલીવુડ એન્ટ્રી કરવા વાળી દીપિકા પાદુકોણ ના વિષે..એક સમય માં તેમના મહેન્દ્ર સિંહ ધોની ના ઉપર ક્રશ ના કિસ્સા ચર્ચા માં હતા. તે સમયે દીપિકા વધારે કરીને મેચ દેખવા સ્ટેડીયમ જતી રહેતી હતી. પણ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ ના રીલીઝ થયા પછી દીપિકા એ પોતાનું પૂરું ધ્યાન પોતાની ફિલ્મો પર લગાવી દીધું.

સારા જેન અને વિરાટ કોહલી

ખબરો ના મુજબ સારા અને વિરાટ કોહલી પણ ઘણા લાંબા સમય સુધી રીલેશનશીપ માં હતા. પણ આ પોતાના સંબંધ ની વાત કોઈ ને જણાવવા નહોતા ઇચ્છતા. પણ પછી થી આ બન્ને એકબીજા થી અલગ થઇ ગયા.

ઈજાબેલ લીટે અને વિરાટ કોહલી

વિરાટ કોહલી ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ ના સાથે લીંકઅપ ની ખબરો હંમેશા ચર્ચા માં રહી. સારા અને અનુષ્કા શર્મા ના સાથે સાતેહ તેમને બ્રાજીલિયન મોડેલ ઈજાબેલ લીટે ને પણ ડેટ કર્યા છે. ઈજાબેલ એ બોલીવુડ ફિલ્મો ‘સિક્સટીન’ અને ‘પુરાની જીન્સ’ માં પણ અભિનય કર્યો છે.

ગીતા બસરા અને હરભજન સિંહ

હરભજન સિંહ નું દિલ પણ મોડેલીંગ થી અભિનય ની દુનિયા માં આવેલ ગીતા બસરા માટે ધડ્ક્યું અને ઘણી લાંબી રીલેશનશીપ માં રહ્યા પછી આ બન્ને એ લગ્ન કરી લીધા.

નગમા અને સૌરભ ગાંગુલી

એક સમય માં પૂર્વ ઇન્ડીયન કેપ્ટન સૌરભ ગાંગુલી નું નામ નગમા ના સાથે જોડવામાં આવ્યું હતું. જ્યારે સૌરભ અને નગમા ના અફેયર ની ખબરો આવી રહી હતી ત્યારે પોતાના બાળપણ ના ફોટા ડોના ના સાથે લગ્ન કરી ચુક્યા હતા. ઘણા લાંબા સમય સુધી નગમા અને સૌરભ ના રીલેશનશીપ ની ખબરો ચર્ચા માં રહી. પણ આ સંબંધ લાંબા સમય સુધી ના ચાલી શક્યો.

સુષ્મિતા સેન અને વસીમ અક્રમ

મિસ યુનિવર્સ રહી ચૂકેલ સુષ્મિતા સેન ની પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમ ના સાથે લીંકઅપ ની ખબરો ઘણી ચર્ચા માં રહી. જયારે વસીમ અને સુષ્મિતા એક ટીવી શો ‘એક ખિલાડી એક હસીના’ ને જજ કરી રહ્યા હતા ત્યારે આ બન્ને ના વચ્ચે ની નજદીકીઓ વધવા લાગી. પણ 2013 માં આ બન્ને અલગ થઇ ગયા.

શર્મિલા ટેગોર અને મન્સુર અલી ખાન પટોડી

બોલીવુડ ની મશહુર અભિનેત્રી શર્મિલા ટેગોર એ ક્રિકેટર મન્સુર અલી ખાન પટોડી ના સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવ્યું. શર્મિલા એ મન્સુર અલી ખાન થી લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પરિવર્તન સુધી કરી લીધું. ધર્મ પરિવર્તન પછી તેમુન નામ આયેશા સુલ્તાના રાખવામાં આવ્યું.

કપિલ દેવ અને સારિકા

એક સમય માં કપિલ દેવ અને સારિકા ના રીલેશનશીપ ની ખબરો ચર્ચા માં હતી. ખબરો ના મુજબ બન્ને લગ્ન કરવા ઇચ્છતા હતા. પણ તેમનો સંબંધ બહુ લાંબા સમય સુધી ના ચાલી શક્યો અને બન્ને અલગ થઇ ગયા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

એક સમય એવો હતો જ્યારે બોલીવુડ ની મશહુર અભિનેત્રી જીન્નત અમાન નું ઇમરાન ખાન ના સાથે નામ જોડવામાં આવી રહ્યું હતું. પણ થોડાક જ દીવસો માં આ બન્ને અલગ થઇ ગયા.

અમૃતા સિંહ અને રવી શાસ્ત્રી

રવી શાસ્ત્રી અને અમૃતા સિંહ ના અફેયર ની ખબરો પણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા માં રહી ચુકી છે. અમૃતા હંમેશા સ્ટેડીયમ માં બેસીને રવી શાસ્ત્રી ને ચીયર કરતા નજર આવતી હતી. પણ બન્ને બહુ જલ્દી જ અલગ થઇ ગયા. અલગ થયા પછી રવી શાસ્ત્રી એ રીતુ સિંહ અને અમૃતા એ સૈફ અલી ખાન થી લગ્ન કરી લીધા.

અંજુ મહેન્દ્ર અને સર ગેરી સોબર્સ

ટીવી અભિનેત્રી અંજુ મહેન્દ્ર અને સર ગેરી સોબર્સ ના અફેયર ની ખબરો પણ આવી હતી, પરંતુ આ સંબંધ પણ વધારે લાંબા સમય સુધી ના ચાલી શક્યો, અને બન્ને અલગ થઇ ગયા.

રીના રોય અને મોહસીન ખાન

1983 માં જ્યારે રીના રોય નું કેરિયર સફળતા ની ઉંચાઈઓ ને અડી રહ્યું હતું ત્યારે તેમને બોલીવુડ ને છોડીને પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન ના સાથે લગ્ન કરી લીધા. પણ તેમના લગ્ન લાંબા સમય સુધી ના ચાલી શક્યું અને આ બન્ને ના છૂટાછેડા થઇ ગયા.

સોનાલી બેન્દ્રે અને શોએબ અખ્તર

પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર અને સોનાલી બેન્દ્રે ની પહેલી મુલાકાત 2004 માં ભારત-પાક સીરીઝ ના દરમિયાન થઇ હતી. તે સમયે આ અફવાહો સાંભળવા મળી રહી હતી કે આ બન્ને રીલેશનશીપ માં છે. પણ આ ખબરો માં કોઈ સચ્ચાઈ નહોતી.

ઈશા શરબાની અને ઝહિર ખાન

ક્રિકેટર ઝહિર ખાન અને ફિલ્મ અભિનેત્રી ઈશા બહુ લાંબા સમય સુધી એકબીજા ના સાથે રીલેશનશીપ માં રહ્યા, પણ પછી થી તેમનું બ્રેકઅપ થઇ ગયું.

સોફિયા હયાત અને રોહિત શર્મા

સોફિયા અને રોહિત શર્મા ના અફેયર ની ખબરો પણ એક સમય માં ચર્ચા માં હતી. વર્ષ 2012 માં સોફિયા એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે હા હું રોહિત શર્મા ને ડેટ કરી રહી હતી પરંતુ હવે એવું નથી. હવે હું એક જેન્ટલમેંટ ની શોધ માં છું.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ

ટીવી ની પ્રખ્યાત અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટઇન્ડીઝ ક્રિકેટર વિવિયન નું અફેયર ઘણી ચર્ચા માં રહ્યું હતું. આ ખબરો વધારે તેજ થઇ ગઈ જયારે નીના એ લગ્ન વગર વિવિયન ની બાળકી મસાબા ને જન્મ આપ્યો. નીના અને વિવિયન એ આજ સુધી લગ્ન ના કર્યા પણ પોતાની દીકરી માટે બન્ને ને હંમેશા એક સાથે નજર આવતા રહે છે.

સંગીતા બિજલાની અને મોહમ્મદ અજહરુદ્દીન

ઇન્ડીયન ટીમ ના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરુદ્દીન જ્યારે પહેલી વખત સંગીતા બિજલાની થી મળ્યા તો તે પરિણીત હતા. પણ અજહરુદ્દીન એ સંગીતા બિજલાની માટે પોતાની પહેલી પત્ની ને છૂટાછેડા આપી દીધા અને સંગીતા થી લગ્ન કરી લીધા. પણ તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ના ચાલી શક્યા અને આ 2010 માં અલગ થઇ ગયા.

દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહ

રણબીર કપૂર ની સાથે લગ્ન કરવાથી પહેલા દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહ ના અફેયર ની ખબરો આવી રહી હતી. પણ દીપિકા આ રીલેશનશીપ થી જલ્દી જ દુર થઇ ગઈ.

રિયા સેન અને શ્રીસંત

શ્રીસંત અને રિયા સેન ની પહેલી મુલાકાત એક જ્વેલરી એડ ના શૂટ ના દરમિયાન થઇ હતી. તેના પછી તેમની મિત્રતા ના ચર્ચા થવા લાગ્યા. પણ શ્રીસંત ના લગ્ન પછી આ બધી ખબરો પૂરી રીતે ખોટા સાબિત થયા.

અમૃતા અરોડા અને ઉસ્માન અફજલ

બોલીવુડ અભિનેત્રી અમૃતા અરોડા બિઝનેસમેન શકીલ થી લગ્ન કરવાથી પહેલા લંડન બેસ્ડ ક્રિકેટર ઉસ્માન ના સાથે રીલેશનશીપ માં હતી. પણ ચાર વર્ષ ની રીલેશનશીપ પછી આ બન્ને અલગ થઇ ગયા.

ફરહીન અને મનોજ પ્રભાકર

ફરહીન એ રોનિત રોય ના સાથે ફિલ્મ જાન તેરે નામ થી બોલીવુડ માં કદમ રાખ્યો હતો. જયારે ફરહીન પહેલી વખત મનોજ થી મળી તો મનોજ પરિણીત હતા. મનોજ પ્રભાકર એ ફરહીન થી લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્ની ને છૂટાછેડા આપી દીધા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

અનુષ્કા અને વિરાટ ની પહેલી મુલાકાત એક વિજ્ઞાપન ના શુટિંગ ના દરમિયાન થઇ હતી. તેના પછી ધીરે ધીરે આ બન્ને ની નજદીકીઓ વધવા લાગી અને આ બન્ને એ લગ્ન કરી લીધા.

યુવરાજ સિંહ અને હેજલ કીચ

યુવરાજ સિંહ અને હેજલ કીચ કેટલાક દિવસો સુધી એકબીજા ના સાથે રીલેશનશીપ માં રહ્યા અને પછી થી તેમને લગ્ન કરી લીધા.

સાગરિકા અને ઝહિર ખાન

ફિલ્મ ચક દે ઇન્ડિયા થી બોલીવુડ માં કદમ રાખવા વાળી સાગરિકા એ નવેમ્બર 2017 માં ઝહિર ખાનના સાથે લગ્ન કરી લીધા.

કીમ શર્મા અને યુવરાજ સિંહ

એક સમય માં કીમ શર્મા અને યુવરાજ સિંહ ની મિત્રતા ના ચર્ચા માં હતા. બન્ને હંમેશા એકબીજા ના સાથે દેખવામાં આવતા હતા. પણ આ સંબંધ વધારે લાંબા સમય સુધી ના ચાલી શક્યો. અને આ બન્ને એકબીજા થી અલગ થઇ ગયા. કીમ શર્મા એ બીઝનેસમેન અને યુવરાજ એ હેજલ કીચ ના સાથે લગ્ન કરી લીધા.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: