OMG: પોતાની પહેલી જ ફિલ્મ ના હીરો થી ચાલ્યું આ 6 અભિનેત્રીઓ નું ચક્કર, ફક્ત એક ના જ થઇ શક્યા લગ્ન

હંમેશા પોતાની ફિલ્મો ના દરમિયાન એક્ટર-એક્ટ્રેસ નું નામ અફેયર ના રૂપ માં જોડાતું દેખ્યું હશે. એવું 50 ના દશક થી થતું આવી રહ્યું છે જેમાં દિલીપ કુમાર-મધુબાલા, નરગીસ-રાજ કપૂર, અમિતાભ બચ્ચન-રેખા, શાહરૂખ ખાન-કાજોલ, દીપિકા પાદુકોણ-રણબીર કપૂર જેવા ઘણા નામ સામેલ છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવવી રહી છે જેમને સાચે પોતાના કો-સ્ટાર ના સાથે અફેયર કર્યું પરંતુ તેમાં ફક્ત એક ના જ લગ્ન થઇ શક્યા. આ અભિનેત્રીઓ પોતાના પોતાના સમય માં ઘણી ફેમસ રહી ચુકી છે અને કેટલાક નું નામ તો આજ ના સમય માં પણ ચર્ચિત છે.

આ એક્ટ્રેસેસ એ પોતાના કો-એક્ટર ને કર્યા ડેટ

તેમ તો બોલીવુડ માં બહુ બધી એક્ટ્રેસેસ એ પોતાના કો-એક્ટર ને ડેટ કર્યા ચ્ચે પરંતુ કેટલાક નું નામ બહુ ચર્ચિત રહ્યું છે. અહીં અમે તમને 5 એવી અભિનેત્રીઓ ના વિષે જણાવીશું જેમને પોતાના કો-એક્ટર ને ડેટ કર્યા પરંતુ મંજિલ સુધી ના પહોંચી શકી…

આલિયા ભટ્ટ

બોલીવુડ ના નવા સમય ની સારી એક્ટ્રેસ એ વર્ષ 2012 માં આવેલ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. તેમાં તેમના કો-એક્ટર્સ વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. પરંતુ આલિયા નું દિલ વરુણ માટે ધડ્ક્યુ અને બન્ને નું અફેયર રહ્યું. બન્ને એ સાથે હ્મ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી સુપરહિટ ફિલ્મો પણ કરી પરંતુ તેમનો પ્રેમ વધારે સમય સુધી ના રહ્યો. હા બન્ને આજે પણ સારા મિત્ર છે.

મનીષા કોઈરાલા

એક્ટ્રેસ મનીષા એ ફિલ્મ 1942: અ લવ સ્ટોરી (1995) થી બોલીવુડ માં ડેબ્યુ કર્યું હતું અને તેમાં તેમના કો-એક્ટર અનીલ કપૂર હતા. ફિલ્મ હીટ થઇ અને ગીતો સુપરહિટ થયા. અહીં થી શરુ થઇ હતી તેમની પ્રેમ કહાની પણ જે વધારે સમય સુધી નહોતી ટકી શકી.

નીતુ સિંહ

બોલીવુડ ની સૌથી પોપુલર જોડીઓ માં નીતુ સિંહ અને ઋષિ કપૂર નું નામ પણ સામેલ છે. તેમનો પ્રેમ એક ફિલ્મ ના સેટ થી શરુ થયો જે આજે પણ બરકરાર છે. બન્ને એ લગ્ન કર્યા અને તેમના બે બાળકો રણબીર કપૂર અને રદ્ધીમા કપૂર છે. લગ્ન ના આટલા વર્ષો પછી પણ બન્ને આજે સાથે છે અને પ્રેમ ભરેલ જિંદગી જીવી રહ્યા છે.

નીલમ

બોલીવુડ માં 90 ના દશક માં એક્ટ્રેસ નીલમ ની જોડી ગોવિંદા ના સાથે ઘણી પોપુલર રહી. તેમને સાથે બિલ્લો બાદશાહ, લવ 86, ઘર મેં રામ ગલી મેં શ્યામ, ઇલ્જામ, હત્યા, જોરદાર અને તાકાતવર જેવી ફિલ્મો માં કામ કર્યું. તે સમયે આ જણાવવામાં આવતું હતું કે નીલમ અને ગોવિંદા ના વચ્ચે તગડું અફેયર હતું અને ગોવિંદા નીલમ થી લગ્ન પણ કરવા ઇચ્છતા હતા. એક ઈન્ટરવ્યું ના દરમિયાન આ વાત સામે આવી હતી કે લગ્ન ને લઈને ગોવિંદા એ પોતાની માં થી વાત પણ કરી હતી પરંતુ તેમની માં પહેલા જ સુનીતા નામ ની છોકરી ગોવિંદા માટે પસંદ કરી ચુકી હતી અને માં માટે તેમને પોતાના પ્રેમ ને છોડી દીધો હતો.

શ્રીદેવી

શ્રીદેવી ની પહેલી હિન્દી ફિલ્મ સોલવા સાવન હતી પરંતુ તેમની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ તોહફા હતી. તેમાં તેમની જોડી જીતેન્દ્ર ની સાથે ઘણી પસંદ કરવામાં આવી અને તેના સાથે જ તેમના વચ્ચે અફેયર ના કિસ્સા પણ સામે આવ્યા. આ વાત ને એક ઈન્ટરવ્યું માં શ્રીદેવી એ સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ આ બહુ ઓછા સમય માટે રહ્યું તેના પછી તેમનું અફેયર મિથુન ચક્રવર્તી ના સાથે થયું. હા તેમના લગ્ન બોની કપૂર ના સાથે થયા.

નરગીસ

બોલીવુડ ની સૌથી ચર્ચીત લવ સ્ટોરી નરગીસ અને રાજ કપૂર ની રહી છે. તેમનો પ્રેમ સાચો હતો પરંતુ તેમના અલગ થવાનું કારણ રાજા કપૂર નું પરિણીત હોવાનું હતું. હા બન્ને ની જોડી લોકો ને ઘણી પસંદ હતી અને બન્ને એ સાથે આહ, શ્રી 420, આશિયાના, બેવફા, અનહોની, ધૂન, જાન-પહચાન, અનાડી, પ્યાર, અંદાજ, આવારા જેવી ફિલ્મો કરી હતી.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.