બોલીવુડ માં ફ્લોપ થયા પછી અમીરો સાથે રચાવ્યા લગ્ન, હવે જીવી રહી છે આલીશાન જિંદગી

બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં ના જાણે દરેક વર્ષે કેટલા લોકો પોતાની આંખો માં સ્વપ્ન લઈને આવે છે અને આ મુકામ પર પહોંચવા માંગે છે જ્યાં પર જવાની ઈચ્છા દરેક લોકો ની હોય છે. બોલીવુડ માં દરેક વર્ષે જ નાજાણે કેટલા નવા ચહેરા આવે છે અને પોતાની કિસ્મત અજમાવે છે જેમાંથી કેટલાક તો એક શખ્શિયત બનીને લોકો ના દિલો માં જગ્યા બનાવી લે છે તો ઘણા આ ભીડ માં ક્યાંક ગુમ થઇ જાય છે. આજે અમે તમને બોલીવુડ ની કેટલીક એવી અભિનેત્રીઓ ના વિશે જણાવીશું જે આ ઇન્ડસ્ટ્રી માં આવી પોતાની કિસ્મત અજમાવી પરંતુ ફિલ્મો માં તે મુકામ મેળવી ના શકી જે તે ઇચ્છતી હતી.

ફિલ્મો માં ફ્લોપ થયા પછી તે અભિનેત્રીઓ એ એક અમીર વ્યક્તિ થી લગ્ન કરી લીધા અને આજે એક લકજરીયસ લાઈફ વિતાવી રહી છે જે કદાચ તેમને ફિલ્મો માં કામ કરવાથી કદાચ જ મળી શકતી. તો ચાલો તમને જણાવીએ કોણ છે તે અભિનેત્રીઓ.

આયશા ટાકિયા

વર્ષ 2004 માં ફિલ્મ ટાર્જન દ કાર થી બોલીવુડ માં ડેબ્યુ કરવા વાળી આયશા એ પોતાના ફિલ્મી કેરિયર માં લગભગ 14 ફિલ્મો માં કામ કર્યું જેમાં થી કેટલીક બોક્સ ઓફીસ પર હીટ પણ રહી હતી. પરંતુ તેમ છતાં તેમને તે સફળતા ના મળી શકી. આયશા છેલ્લી વખત વર્ષ 2009 માં ફિલ્મ વોન્ટેડ માં સલમાન ખાન ની સાથે નજર આવી હતી જેના પછી તેમને ફિલ્મો થી કિનારો કરી લીધો. જણાવી દઈએ કે વર્ષ 2009 માં જ આયશા એ સમાજવાદી પાર્ટી નેતા અબુ આજમી ના દીકરા ફરહાન આજમી ની સાથે લગ્ન કરી લીધા. ફરહાન અને આયશા ઘણા સમય થી એકબીજા ને ડેટ કરી રહ્યા હતા. ફરહાન ના પાસે પોતાની ઘણી હોટેલો છે અને તેમની કુલ કમાણી લગભગ 10 મીલીયન ડોલર છે.

અમૃતા અરોરા

વર્ષ 2002 માં ફિલ્મ આવારા પાગલ દીવાના થી બોલીવુડ માં એન્ટ્રી કરવા વાળી અમૃતા અરોડા એ પણ પોતાના ફિલ્મી કેરિયર માં માત્ર 11 ફિલ્મો માં કામ કર્યું, પરંતુ તેમની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખાસ કમાલ ના દેખાડી શકી જેના પછી અમૃતા એ ફિલ્મો થી દુરી બનાવવાનું જ સારું સમજ્યું અને વર્ષ 2009 માં શકીલ લદ્દાખ થી લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે શકીલ એક બિલ્ડર છે અને તેમની કુલ કમાણી 12 મીલીયન ડોલર છે.

સેલીના જેટલી

વર્ષ 2003 માં ફિલ્મ જાનશીન થી બોલીવુડ માં એન્ટ્રી કરવા વાળી સેલીના મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે તેની સાથે તે મિસ યુનિવર્સ માં રનરઅપ રહી હતી, પરંતુ જો વાત ફિલ્મો ની કરીએ તો અહીં પર સેલીના માત ખાઈ ગઈ. સેલીના એ લગભગ 20 ફિલ્મો માં કામ કર્યું પરંતુ કોઈ પણ ફિલ્મ એ તેમને તે સફળતા ના અપાવી જેના પછી સેલીના એ ફિલ્મો થી દુરી બનાવવાનું જ સારું સમજ્યું. સેલીના એ વર્ષ 2011 માં બીઝનેસમેન પીટર હોગ થી લગ્ન કરી લીધા અને હવે તે ત્રણ બાળકો ની માં છે. જણાવી દઈએ કે પીટર નો હોટેલ્સ નો બીઝનેસ છે તેમના દુબઈ અને સિંગાપુર માં ઘણી હોટેલ્સ છે.

ઈશા દેઓલ

બોલીવુડ ના ટોપ એક્ટર્સ હેમા માલિની અને ધર્મેન્દ્ર ની દીકરી ઈશા દેઓલ એ પણ ફિલ્મો માં કદમ રાખ્યું હતું પરંતુ તેમની કિસ્મત તેમના માતા-પિતા ની જેમ નહોતા પોતાના કેરિયર માં ઘણી હીટ ફિલ્મો આપ્યા છતાં પણ ઈશા ફિલ્મો માં તે કમળ ના દેખાડી શકી જે હેમા નું હતું. બહુ મોટા સ્ટાર માતા પિતા હોવા છતાં પણ ઈશા બોલીવુડ માં પોતાનું કેરિયર ના બનાવી શકી. જેના પછી ઈશા એ ફિલ્મો થી દુરી કરી લીધી અને વર્ષ 2012 માં ડાયમંડ મર્ચન્ટ કારોબારી ભરત ત્ખ્તીયાની થી લગ્ન કરી લીધા હતા. ભરત એક બહુ મોટા બીઝનેસમેન છે, તેમની કંપની નું નામ ‘આર જી બેંગલ પ્રાઈવેટ લીમીટેડ’ છે. હમણાં ઈશા પોતાના ઘર ના બીઝનેસ માં જ ઇન્વોલ્વ છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.