બૉલીવુડ ના 9 એવા અભિનેતાઓ કે જેના છે ક્રિમિનલ રેકોર્ડ,કોઈએ વેઠી જેલ તો કોઈએ ભર્યો દંડ.

આજે અમે તમને બૉલીવુડ વિશે કઈક એવી જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણી ને તમે પણ હેરાન થઈ જશો.તમને જણાવી દઈએ કે બૉલીવુડ ના સુપરસ્ટાર્સ ના ફેન્સ આખી દુનિયામાં ઉપસ્થિત છે અને બધા તેઓ ને મળવા માંગે છે.તેની એક ઝલક મેળવવા માટે તેઓ ખુબજ બેકરાર હોય છે.પણ આજે અમે તમને અમે બૉલીવુડ ના 10 એવા સ્ટારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેના ક્રિમિનલ રેકોર્ડ છે તો આજે ચાલો જાણીએ તમારા ફેવરિટ અભિનેતાઓ વિશે..

રાજપાલ યાદવ

તમને જણાવી દઈએ કે કોમેડી સ્ટાર રાજપાલ યાદવ એક સારા એક્ટર હોવાનું માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે તેના પેર 5 કરોડ નો કર્જ થઈ ગયો હતો અને તેને અને તેની પત્ની ને 10 દિવસ સુધી કસ્ટડી માં રાખવામાં આવ્યા હતા.

શાહરુખ ખાન

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બૉલીવુડ ફિલ્મો ના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ને ફિલ્મ રઇસ ની શૂટિંગ દરમિયાન કોટા રેલવેસ્ટેશન નું નુકસાન કરવા માટે કાનૂની કાર્યવાહી કરવી પડી હતી.

સંજય દત્ત

બૉલીવુડ થી લઈ ને હરકોઈ સંજુબાબા વિશે જાણે છે.તમને જણાવી દઈએ કે મુંબઈ સિરિયલ વિસ્ફોટો દરમિયાન તેઓને 42 મહિના ની જેલ નો સામનો કરવો પડ્યો હતો.

ગોવિંદા

બોલિવુડ ના મશહૂર એક્ટર ગોવિંદા એ બધા સારા અભિનેતાઓ માના એક છે તમને જણાવી દઈએ કે તેના પર એક વિજીટર્સ ને થપ્પડ મારવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

શાયની અહુજા

તમને જણાવી દઈએ કે બૉલીવુડ એક્ટર શાયની અહુજા પર તેની જ નોકરાણી દ્વારા બળાત્કાર નો આરોપ નાખવામાં આવ્યો હતો પછી તેઓએ તેમનો જૂલ્મ કબૂલ પણ કર્યો હતો અને પછી તેઓને જેલ પણ જવું પડ્યું હતું.

નવાઝુદ્દીન સીદીકી

તેઓ ખુબજ સારા એક્ટર છે અને આજકાલ તેનું બૉલીવુડ માં કરિયર સારું ચાલી રહ્યું છે.તેના પર તેની પત્ની ની જાસૂસી કરવાનો આરોપ લાગી રહ્યો છે.

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ બૉલીવુડ ફિલ્મો માં ખુબજ સારા એક્ટર છે તેની એક્ટિંગ અને એક્શન ના બધાજ દીવાના છે.જણાવી દઈએ કે વર્ષ 2006 એપ્રિલ માં તેની સુઝુકી હાયબુજા મોટરબાઈકથી સાઇકલ વાળા ને ટક્કર મારી દીધી અને જ્હોન ને 15 દિવસ ની જેલ થઈ હતી.

સૈફ અલી ખાન

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન એક ખુબજ મોટા એક્ટર છે તમને જણાવી દઈએ કે સૈફ પર પણ હરણ શિકાર મામલાનો કેસ લાગી ચુક્યો છે.

સલમાન ખાન

બૉલીવુડ ના સુલતાન એટલેકે સલમાન ખાન પર એક નહિ પણ ઘણા બધા આરોપ છે.2002 માં ફૂટપાથ પર સુતા લોકો ને પોતાની કાર વડે મારી નાખવાનો આરોપ છે અને સાથે જ હરણ શિકાર મામલામાં પણ તેનું નામ જોડાયેલું છે તેને જેલ પણ જાવું પડ્યું છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.