2.0 માટે રજનીકાંત નો કિરદાર પહેલા આમિર ને થયો હતો ઓફર, પોતે જણાવ્યું રોલ ઠુકરાવવા નું કારણ

29 નવેબર એ રિલીઝ થયેલ રજનીકાંત અને અક્ષયકુમાર ની ધમાકેદાર ફિલ્મ એ પહેલા દિવસ 25 કરોડ રૂપિયા નું બોક્સ-ઓફીસ કલેક્શન કર્યું હતું. ફિલ્મ માં રજનીકાંત એ ચિટ્ટી નામ ના એક રોબોટ અને ડોક્ટર નો કિરદાર નિભાવ્યો તો ત્યાં અક્ષય કુમાર એ એક પક્ષીમાનવ નો કિરદાર નિભાવ્યો છે જે ડો. રીચર્ડ નામ ના નામ નો એક ખુંખાર વિલન હોય છે. ફિલ્મ માં બધા પહેલું અને તકનીકો ની જોરદાર પ્રસંશા થઈ રહી છે. અને ફિલ્મ પુરા ભારત માં પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ માં રજનીકાંત ના કિરદાર ની ખૂબ જ પ્રસંશા થઈ રહી છે અને રજનીકાંત ના ફેંસ તો બહુ સમય પછી થિયેટર માં તેમની ફિલ્મ ને દેખીને સીટી વગાડી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ કિરદાર ને પહેલા બૉલીવુડ એકટર આમિર ખાન ને ઓફર થયો હતો. 2.0 માટે રજનીકાંત નો કિરદાર પહેલા આમિર ને થયો હતો ઑફર અને હવે ફિલ્મ રિલીઝ ના પછી તેમને આ કિરદાર ને ઠુકરાવવા નું અસલી કારણ જણાવ્યું.

ફિલ્મ 2.0 માં રજનીકાંત ના જેન કિરદાર ને દેખીને સિનેમાઘરો ના દર્શક જોરદાર તાળી વગાડી રહ્યા છે હકીકત માં તે કિરદાર બૉલીવુડ ના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ને ઓફર થયો હતો. રજનીકાંત વાળો કિરદાર આમિર ખાન ને ઓફર થયો હતો. આ વાત નો ખુલાસો આમિરે પોતે એક ઈન્ટરવ્યુ માં કહ્યું. આમિર એ ઈન્ટરવ્યુ માં જણાવ્યું, “હું ડાયરેક્ટર શંકર અને રજની સર નો બહુ જ મોટો ફેન છું. શંકર એ આ ફિલ્મ ની ઓફર પહેલા મને કરી હતી અને રજની સર એ પણ મને ફોન કરી તેના વિશે વાત કરી હતી. મને સ્ક્રીપ્ટ પણ સારી જ લાગી પરંતુ મેં જયારે પોતાની આંખ બંધ કરી તો મને આ રોલ માં રજની સર નજર આવ્યા. ત્યારે મેં શંકર ને કહ્યું હું આ રોલ નહીં કરી શકું તમે તેમાં રજની સર ને લઈ શકો છો. કારણ કે તેમને કોઈ પણ રિપ્લેસ નહીં કરી શકે.” ફિલ્મ માં જો આમિર ખાન હોત તો સાચે કદાચ તે વાત ચિટ્ટી ના કિરદાર માં ના આવી શકતી જે રજનીકાંત પોતાની અનોખી અદા થી કરે છે.

ફિલ્મ માં રજનીકાંત ના બે કિરદાર હોય છે એક સાયન્ટીસ્ટ અને બીજો રોબોટ નો જેમાં થી ચિટ્ટી ભારતીય સુપરહીરો દરેક બાળકો ની જુબાન પર રહે છે.

સાલ 2010 માં આવેલ ફિલ્મ રોબોટ નું નવું વર્જન તે ફિલ્મ ને બોક્સ-ઓફીસ પર બધા રેકોર્ડ તોડી દીધા હતા અને રજનીકાંત ની સાથે પહેલી વખત ઐશ્વર્યા રાય એ પડદા પર રોમાંસ કર્યો હતો. દર્શકો માટે પણ આ નવો અનુભવ હતો અને ફિલ્મ માં રજનીકાંત ના ડબલ રોલ એ ધમાલ મચાવી દીધો હતો. હવે એક વખત ફરી આ ફિલ્મ માં રોમાંસ દેખાડવા માં આવશે પરંતુ આ વખતે એશ્વર્યા રાય નથી પરંતુ એમી જેક્શન નજર આવશે. બૉલીવુડ અને સાઉથ ની સૌથી મોટી ફિલ્મ 2.0 નું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે અને હવે દેખીએ કે ફિલ્મ કેટલો કારોબાર કરે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.