મશહૂર સિરિયલ ‘ભાભીજી ઘર પર હે’ ની ગોરી મેમ ને થઈ છે ગંભીર બીમારી,લગભગ હવે છોડશે શો

આજ ના સમય માં કેબલ ટીવીમાં ઘણા બધા ચેનલ્સ ની લાઇન લાગેલી હોય છે.લોકો માટે બધાજ ટીવી શો ને જોવા એ શક્ય નથી.એવામાં લોકો એજ સીરીયલ જુએ છે જે એને પસંદ હોય છે.એ જ વાત જો એન્ડ ટીવી નધો ની કરવામાં આવે તો ‘ભાભીજી ઘર પર હે’ શો પાછલાં ઘણા વર્ષો થી દર્શકો ની જાન બની ચુક્યો છે.તેના કિરદારો ની પોતાની અલગ ઓળખાણ બની ગઈ છે.તેના કિરદારો ના નામથીજ દુનિયા તેને પસંદ કરે છે.ભલે તે નાની અંગૂરી ભાભી હોય કે પછી અનિતા ભાભી,બન્ને જ રક થી વધી ને એક છે.પણ હાલમાજ આ શો ને લઈ ને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.ખબરો નું માનીએ તો ગોરી મેમ એટલેકે અનિતા ભાભી આ વખતે શો ને હંમેશા માટે છોડી રહી છે.ચાલો જાણીએ એના પાછળનું કારણ.

ખબરો અનુસાર શો ની ગોરી મેમ એટલેકે સૌમ્યા એ માર્ચ મહિના થીજ આ શો છોડવાનો પ્લાન કરી લીધો છે.હકીકત માં એ સમયે સૌમ્યા ને ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત’શો માં કામ કરવાની ઓફર મળી હતી.પરંતુ એન્ડ ટીવી સાથે ના કોન્ટ્રેક્ટ ના કારણે તેણે 6 મહિનાનો નોટિસ પિરિયડ સર્વ કર્યો હતો.જ્યારે આ નોટિસ પિરિયડ આગલા મહિને પૂર્ણ થશે અને હવેથી તે આ શો માં નજરે નહિ આવે.

અનિતા ભાભી ના શો છોડવાના કારણે ઘણા બધા ફેન્સ નિરાશ થઈ શકે છે.સમય થી પહેલા શિલ્પા શિંદે જો કે તે અંગૂરી ભાભી નો રોલ પ્લે કરી રહી હતી તે શો છોડી ચુકી છે.જેને કારણે શો નો ટીઆરપી ને ખાસ્સો ઝટકો લાગ્યો છે.એવામાં સૌમ્યા ના શો છોડવાથી એક વખત વધારે ટીઆરપી ને ઝટકો લાગી શકે છે.સાથે જ હાલમાં જ સૌમ્યા એ ટ્વીટ થી દર્શકો ને જાણકારી આપી હતી કે તે શો નથી છોડી રહી.તેના લીવર માં ઈન્ફેક્શન થઈ ગયું છે જેના કારણે તે એક મહિના માટે રજા પર છે.

સાથે જ બીજી બાજુ શો ના પ્રોડ્યુસર નું કહેવું છે કે સૌમ્યા ને હિપેટાઇટિસ થયો હતો જેનો ઈલાજ અત્યાર સુધી ચાલી રહ્યો છે અને જલ્દી જ તેણી ફરી શૂટિંગ પર આવશે.મીડિયા રિપોર્ટ નું માનીએ તો સૌમ્યા ને રિયાલિટી શો બિગ બોસ માંથી ઓફર આવી છે.લગભગ એટલા માટે જ તેણી આ શો છોડવા માંગે છે.તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે સૌમ્યા ટંડન પાછલા 3 વર્ષ થી આ શો નો ભાગ રહી ચુકી છે જેને કારણે તે ગોરી મેમના નામથી પ્રખ્યાત થઈ છે.એવામાં જો તે શો છોડે છે તો એનું ફેન ફોલોઇંગ પણ ઘટી જશે.

અત્યારે તો એક વાત તો નક્કી જ છે કે ભાભી જી ઘર પર હે શો આજે અનિતા ભાભી અને અંગૂરી ભાભી ના કારણે જ ચાલી રહ્યો છે.એવામાં બન્ને ભાભીઓ ને જ દર્શકો ખુબજ પ્રેમ કરે છે.આમ જો સૌમ્યા આ શો છોડે છે તો તેના દર્શકો ને ઝટકો લાગી શકે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.