કાર્તિક પર આવ્યું સારા અલી ખાનનું દીલ, માં અમૃતા એ રંગે હાથો પકડી તો દીકરી ને આપી મોટી સીખ

બોલીવુડ ની દુનિયા માં આ દિવસો સારા અલી ખાન નું નામ ખુબ ચાલી રહ્યું છે. બહુ ઓછા સમય માં સારા અલી ખાન એ ધમાકેદાર પ્રદર્શન થી લોકો ને પોતાના દીવાના બનાવી લીધા છે. સારા અલી ખાન એ માત્ર બે ફિલ્મો થી લોકો ને પોતાની તરફ ખેંચી લીધા છે. તેમની લોકપ્રિયતા એ હદ સુધી વધી ગઈ છે કે લોકો તેમની આગળની ફિલ્મ નો બેસબ્રી થી ઇંતજાર કરી રહ્યા છે. લોકો તેમને હવે પડદા પર દેખવા માટે બેતાબ થઇ ચુક્યા છે. સારા અલી ખાન એ ડેબ્યુ ની સાથે એક મોટી ફિલ્મ સીમ્બા માં પ્રદર્શન કર્યું, જેના પછી તેમનું કદ બહુ જ વધારે વધી ગયું. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

સારા અલી ખાન હવે કોઈ સ્ટારકિડ ના રૂપ માં નથી ઓળખાતી, પરંતુ તેમને હવે પોતાની એક ઓળખાણ બનાવી લીધી. હવે વધારે કરીને લોકો તેમને સીમ્બા ની હિરોઈન ના નામ થી ઓળખે છે. કોઈ પણ કલાકાર માટે આ મોટી વાત હોય છે કે તેની ઓળખાણ તેની ફિલ્મો થી થાય. સારા અલી ખાન બે ધમાકેદાર ફિલ્મ કર્યા પછી હવે આગળ ની બે ફિલ્મ ની શુટિંગ માં વ્યસ્ત છે. હા સારા અલી ખાન આ વર્ષ 2 ફિલ્મો માં દેખાઈ શકે છે, પરંતુ અહીં અમે તેમની પર્સનલ લાઈફ ના વિશે વાત કરી રહ્યા છીએ.

કાર્તિક ને પસંદ કરે છે સારા અલી ખાન

આ વાત હવે જગજાહિર થઇ ચુકી છે સારા અલી ખાન કાર્તિક આર્યન ને પસંદ કરે છે. હા સારા અલી ખાન એ પોતે કોફી વિથ કરણ માં આ ખુલાસો કર્યો હતો અને તેના પછી તેમના ફેંસ બન્ને ને સાથે દેખવા માટે બેતાબ છે. બન્ને ને ઘણી વખત એકસાથે દેખવામાં આવ્યા, પરંતુ વાત ના બની શકી, જે સારા અલી ખાન ઈચ્છે છે. સારા અલી ખાન કાર્તિક આર્યન ની દીવાની થઇ ચુકી છે અને તેમને દરેક જગ્યાએ ફોલો કરે છે. એટલું જ અહીં સારા અલી ખાન કાર્તિક ને મેસેજ પણ કરે છે.

કાર્તિક ને મેસેજ કરતા પકડાઈ ગઈ સારા અલી ખાન

હમણાં માં સારા અલી ખાન ને તેમની મમ્મી અમૃતા એ કાર્તિક ને મેસેજ કરતા પકડી લીધી અને તેના પછી તેમને સારા ને એક ખાસ સલાહ આપી. અમૃતા એ પોતાની દીકરી સારા અલી ખાન થી કહ્યું કે હવે તું કાર્તિક ને મેસેજ નહિ કરે, કારણકે હવે તારે તેના મેસેજ નો ઇંતજાર કરવો પડશે. અમૃતા એ આ સીખ એક સહેલી બનીને સારા અલી ખાન ને આપી, જેની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે મમ્મી અમૃતા ની વાત માનીને સારા અલી ખાન એ કાર્તિક ને મેસેજ કરવાનું છોડી દીધું.

સૈફ ની ફિલ્મ માં નજર આવી શકે છે સારા અલી ખાન

સારા અલી ખાન પોતાની એક્ટિંગ થી લોકો ને દીવાના બનાવી રહી છે અને આ કારણ છે કે હવે સારા અલી ખાન પોતાના પપ્પા ની ફિલ્મ લવ આજકલ ના પાર્ટ-2 માં નજર આવી શકે છે. આ ફિલ્મ માં તેમના અપોઝીટ કાર્તિક આર્યન હોઈ શકે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ના દ્વારા બન્ને ની જોડી બની શકે છે અને સારા અલી ખાન નું કાર્તિક ની સાથે ડેટ પર જવાનું સ્વપ્ન પણ પૂરું થઇ શકે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.