અમિતાભ બચ્ચન થી પણ વધારે અમીર છે તેમના જમાઈ, કેટલી છે સંપત્તિ જાણીને નહિ થાય ભરોસો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મશહુર અભિનેતા અમિતાભ બચ્ચન ને સદી ના મહાનાયક માનવામાં આવે છે. આ વાત જાણીને તમને કદાચ હેરાની ના થાય કે અમિતાભ બચ્ચન ની ફેન ફોલોઈંગ ઇન્ડિયા માં જ નહિ પરંતુ પૂરી દુનિયા માં ફેલાયેલ છે. અમિતાભ બચ્ચન એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત “સાત હિન્દુસ્તાની” ફિલ્મ ના દ્વારા કરી હતી. તેના પછી તેમને ક્યારેય પણ પાછળ વળીને ના દેખ્યું. અમિતાભ બચ્ચન એ પોતાના કેરિયર માં બહુ બધી સુપરહિટ અને યાદગાર ફિલ્મો માં કામ કર્યું છે પણ તેમને પોતાની ફિલ્મ “દીવાર” અને “શોલે” માં પોતાના અભિનય ની એવી છાપ છોડી જેને લોકો આજે પણ ભુલાવી નથી શક્યા. આ ફિલ્મો ને કર્યા પછી અમિતાભ બચ્ચન નું નામ બોલીવુડ ના હીટ એક્ટર ના લીસ્ટ માં સામેલ થઇ ગયું હતું.

અમિતાભ બચ્ચન અત્યારે પણ ફિલ્મો માં નજર આવતા રહે છે. આજકાલ અમિતાભ બચ્ચન સોની ટીવી પર પ્રસારિત થવા વાળા કાર્યક્રમ “કૌન બનેગા કરોડપતિ” શો ને હોસ્ટ કરી રહ્યા છે. થોડાક દિવસો પહેલા થી આ ખબરો ચર્ચા માં છે કે આજકાલ અમિતાભ બચ્ચન ની તબિયત બહુ ખરાબ છે. અમિતાભ બચ્ચન ને લીવર થી જોડાયેલ બીમારી છે. તેમ તો અમિતાભ બચ્ચન ની તબિયત બહુ ખરાબ છે. અમિતાભ બચ્ચન ને લીવર થી જોડાયેલ બીમારી છે. તેમ તો અમિતાભ બચ્ચન ના ફેંસ માટે સૌથી ખુશી ની વાત આ છે કે અમિતાભ બચ્ચન પૂરી રીતે સ્વસ્થ થઇ ગયા છે અને આજકાલ આરામ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન આજ ના સમય માં ₹280000000 ની પ્રોપર્ટી ના માલિક છે. એટલી પ્રોપર્ટી હોવા છતાં પણ અમિતાભ બચ્ચન એ કામ કરવાનું બંધ નથી કર્યું. તબિયત ખરાબ હોવા છતાં તે આજે પણ સતત કામ કરી રહ્યા છે. તમને કદાચ જાણીને હેરાની થશે કે અમિતાભ બચ્ચન થી પણ વધારે અમીર તેમના જમાઈ છે.

અમિતાભ બચ્ચન ની દીકરી નું નામ શ્વેતા બચ્ચન છે. શ્વેતા બચ્ચન ના લગ્ન મશહુર બીઝનેસમેન નીખીલ નંદા ની સાથે થયા છે. નીખીલ નંદા ના પાસે ₹35000 કરોડ ની સંપત્તિ છે. નીખીલ નંદા ઇન્ડિયા ના એક સક્સેસફૂલ બીઝનેસમેન છે. અમિતાભ બચ્ચન ના દીકરા અભિષેક બચ્ચન ના પાસે લગભગ 248 કરોડ રૂપિયા ની પ્રોપર્ટી છે. અભિષેક બચ્ચન બોલીવુડ ની મશહુર અને ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાય થી લગ્ન કર્યા છે. ઐશ્વર્યા રાય એ પોતાના બોલીવુડ કેરિયર માં એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે, પણ અભિષેક બચ્ચન ની વધારે કરીને ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ જ રહી છે. અમિતાભ બચ્ચન ની પત્ની જયા બચ્ચન જે પોતાના સમય ની સુપરહિટ અભિનેત્રી હતી તેમના પાસે કુલ ₹1000 કરોડ ની સંપત્તિ છે.

જયા બચ્ચન આજ સુધી ની સૌથી ઈર રાજ્ય સભા સાંસદ બની શકે છે. થોડાક દિવસો પહેલા જયા એ ચોથી વખત સમાજવાદી પાર્ટી ની તરફ થી રાજ્યસભા ની સદસ્યતા માટે નોમીનેશન દાખલ કર્યું છે. નોમીનેશન ભરવા માટે જયા બચ્ચન એ પોતાની અને પતિ અમિતાભ બચ્ચન ની પૂરી પ્રોપર્ટી નું વિવરણ એફિડેવિટ માં આપ્યું છે. આ એફીડીવેટ ના હિસાબ થી જયા અને અમિતાભ બચ્ચન 1000 કરોડ ની પ્રોપર્ટી ના માલિક છે.

1000 કરોડ ની સંપત્તિ ના આ આંકડા માં અમિતાભ અને જયા ની ચલ અને અચળ બન્ને જ પ્રકારની પ્રોપર્ટી સામેલ છે. હા આશ્ચર્ય ની વાત તો આ છે કે જ્યારે પાછળ ની વખત જયા એ 2012 માં આ પદ માટે પોતાની સંપત્તિ નું એલાન કર્યું હતું ત્યારે તેમની સંપત્તિ 493 કરોડ હતી ફક્ત 6 વર્ષો માં તેમની સંપત્તિ માં 100 ટકા થી પણ વધારે વધારો થયો છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.