ડબલ કિંમત આપીને આલિયા ભટ્ટે ખરીદ્યો નવો ફ્લેટ,કિંમત જાણિને રહી જશો દંગ

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની કારીગરી આકાશમાં સ્પર્શે છે,દર્શકો આલિયા ના અભિનયને ખુબ પસંદ કરે છે. તેમની અનેક ફિલ્મો 100 કરોડના ક્લબમાં સમાવેશ થાય છે અને તે જ નથી હવે તેમને દક્ષિણ ભારતીય ફિલ્મો પણ ઓફર કરે છે. આમાં અલીયા ની ડિમાન્ડ વધી રહી છે અને આલિયા પણ તેની જીવનશૈલીમાં પણ ચાર-ચાંદ લાગાવી રહી છે. તે પછી એક ફ્લેટ તેમને એટલો પસંદ થયો કે આપી દિધી ડબલ કિમત,આલિયા એ જુહુ માં કરોડોનો ફ્લેટ ખરીદ્યો છે.

એટલો પસંદ અવ્યો કે ચુકવી દિધી ડબલ કિંમત


અલિયા પોતાની ફિલ્મોની પસંદગી વિચારતાથી કરે છે અને છેલ્લા થોડા મહિનાઓથી તેમની લિંકઅપ રણબિર કપુર સાથે પણ ઝોર પર છે.આની સાથે એલીયા તેની રિલેશનશિપ સાથે સાથે ઇન્વેસ્ટમેંટ વિશે પણ વિચારી રહી છે.તો જ જુહુ માં તેમણે આશરે 7.86 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો.એક અહેવાલ અનુસાર, આલિયાને તે ફ્લેટ એટલો પસંદ થયો કે 7 કરોડનો ફ્લેટ તેમણે ખરીદ્યો હતો 13 કરોડ રૂપિયામા. આ ઍપાર્ટમેન્ટ સનસાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ હેઠળ બનાવવામાં આવેલ છે અને આલિયા તેના ડાયરેક્ટરમાંની એક છે.

13 કરોડ રૂપિયાના આ ફ્લેટ માટે એલિયા ભટ્ટે 65 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પણ કરી છે.ફ્લેટ સાથે તેમને બે પાર્કિંગ એરિયા પણ મળી.તેના પહેલા તેમણે અનુપમ ખેર પાસેથી 5.16 કરોડ રૂપિયા એક ઘર ખરીદ્યું હતું અને તે ઉપરાંત તેમણે એક બીજો ફ્લેટ ખરીદ્યો હતો,લગભગ 10 કરોડ રૂપિયાનો. મતલબ કે 3 વર્ષ મા આલિયા અને 3 ફ્લેટ ખરીદ્યા.

સૌથી અલગ છે આલિયા ભટ્ટ

આલિયા ના પિતા મહેશ ભટ્ટ નો ભવ્ય બંગલો મુંબઇ મા સ્થિત છે,પણ અેકલા રહેવાની ચાહત મા આલિયા એ 3 ફ્લેટ ખરીદ્યા છે અેટલે કે આલિયા અત્યારે રોકાણ વિશે વિચારે છે. તેઓ પાસે ઘણા લાઝરી કાર પણ છે જેમાં ઓડી એ 6 (60લાખ), ઓડી ક્યૂ 5 (70 લાખ), રેન્જ રોવર ઇવોક (85 લાખ), બીએમડબલ્યુ 7 (1.32 કરોડ) છે. આલિયા પાસે હાલ લગભગ 25 કરોડ રૂપિયા છે. આલિયાએ વર્ષ 2012 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ સફળ ફિલ્મોમાં હમ્પી શર્મા કી દુલ્હનિયા, હાઇવે,ઉડાતા પંજાબ,બદ્રીનાથ કી દુલ્હનિયા,રાજી, ડિયર જિંદગી,કપુર એન્ડ સન્સ વગેરે આવી છે. અાલિયા નિ ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરી એ રિલીજ થઇ રહી છે અને ફિલ્મ કલંક અને બ્રહ્મસ્ત્ર ઓનફ્લોર છે,આ વર્ષે અથવા આગામી વર્ષે જ રીલીઝ થશે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.