શુટિંગ ના સમયે અક્ષયે એકટર સાથે કરી એવી હરકત, એક્ટર ની થઈ ખરાબ હાલત….

તમે યૂટ્યુબ ઉપર ઘણી હરકત જોઇ હશે,પણ અક્ષય કુમારનું મોની રોય સાથે કરેલ આ હરકત જોઈ ને આગળ ની બધી હરકત જાખી પડશે.જી હા બોલીવુડ નો એક્સન હીરો અક્ષય કુમારે તેમની આવી રહેલી નવી ફિલ્મ ગોલ્ડ કી હિરોઈન મોની રોય સાથે શુટિંગ વખતે કંઇક એવી હરકત કરી કે મોની રોય પોતાના આંસુ રોકી જ ના શકી.આ વીડિયો ને અક્ષય અને મોની એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, મોની એ તે વિડિયો શુટિંગ ના સમયે જ શેર કરી દીધો હતો.આ સમય મા ફિલ્મ ગોલ્ડ ના પ્રમોશન માં ફિલ્મ ની લીડ સ્ટાર કાસ્ટ રિયાલિટી શો માં ફરી રહ્યા છે.ફિલ્મ 15 ઓગસ્ટ ના રિલીઝ થશે ,અને લોકો તેને જોવા ઉત્સાહી છે.અત્યારે આ વીડિયો નો આનંદ માણો જે શુટિંગ ના સમયે અક્ષય એ એક્ટર સાથે કરી એવી હરકત જે થી તેની થઈ ખરાબ હાલત.

શુટિંગ ના સમયે અક્ષય એ કરી આવી હરકત કે એક્ટર ની થઇ ખરાબ હાલત…

આમ જોઈએ તો મોની રોય કોઈક રિપોર્ટર સાથે ફોન માં વાત કરતી હોય છે એ ફિલ્મ માં એનો કિરદાર અને ફિલ્મ થી જોડાયેલ અમુક વાતો તેમને કહી રહી હતી.અને એજ સમયે અક્ષય પણ કાન ઉપર ફોન રાખી ને ત્યાં આવે છે અને પાછળ થી બોલી દે છે.અને પાછળ થી ખબર પડે કે એ જે રિપોર્ટર સાથે વાત કરતી હતી તે કોઈ બીજું નઈ પરંતુ અક્ષય કુમાર જ હતા.તેઓ મોની ની મજાક કરી રહ્યા હતા જ્યારે આ વાત ની મોની ને ખબર પડી ત્યારે તે ગુસ્સે થઇ ગઇ અને રડવા માંડી.ત્યા બેઠેલા લોકો એ તેને ડરાવી ને ચૂપ કરાવી.જેવી રીતે તમે જાણો છો અક્ષય એક હોકી પ્લેયર બન્યા છે.જે પોતાના ની જિંદગી થી કંટાળી ગયા છે કારણ કે તે ઈંગ્લેન્ડ માટે હોકી રમતા રમતા આઉટ થઇ ને થાકી ગયા છે.હવે તે પોતાના દેશ માટે કંઇક કરવા માંગે છેઅને તેની સાથે તે હવે ભારત માટે રમશે અને છોકરી ઓ ને ટ્રેનિંગ આપશે.અને એની સાથે જ ભારત ને પહેલો ઓલમ્પિક ગોલ્ડ મળી જાય છે.

મોની રોય ને પોતાના ના કરિયર ની શરૂઆત એક સુપરહિટ સિરિયર ” ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” માંથી કરી હતી. 28 સપ્ટેમ્બર 1985 માં બંગાળ ના કુચ બેહાર માં જન્મેલ મોની રોય આ ફિલ્મ અક્ષય કુમાર ની પત્ની નો કિરદાર નિભાવ્યો છે.જોઈએ તો કિરદાર નિભાવવા મા એમને કોઈ તકલીફ નથી પડી.કેમકે એ પોતે બંગાળી છે અને ફિલ્મ માં બંગાળી મહિલા નો કિરદાર નિભાવ્યો છે.આથી પહેલા કલર્સ ના શો નાગિન મા નાગિન નો કિરદાર નિભાવ્યો હતો.અને એમની બે સીઝન સફળતા પૂર્વક નિભાવી.પરંતુ જ્યારે તેમને આ ફિલ્મ ની ઓફર મળી ત્યારે તેમને આ શો છોડવો પડ્યો.મોની રોય સલમાન ખાન ને પણ પસંદ કરે છે.અને બની શકે ગોલ્ડ ફિલ્મ થી બોલિવૂડ કરિયર ની શરૂઆત કરતી મોની રોય ને થોડા સમય માં જ સલમાન ની ફિલ્મ માં કામ કરવા નો મોકો મળે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.