ટોપ પહેરીને મંદિર ચાલી ગઈ અજય દેવગણ ની દીકરી, દેખીને લોકો એ કર્યા ભદ્દા કોમેન્ટ, કહ્યું આવું

અજય દેવગણ બોલીવુડ ના પ્રખ્યાત અભિનેતા છે. તેમને એક થી વધીને એક હીટ ફિલ્મો આપી છે. અભિનેતા અજય દેવગણ આજકાલ પોતાની આવવા વાળી ફિલ્મ “તાનાજી અનસંગ વોરિયર” ને લઈને ચર્ચા માં બનેલ છે. અજય દેવગણ આજકાલ જોરશોર થી પોતાની આવવા વાળી ફિલ્મ તાનાજી નું પ્રમોશન કરી રહ્યા છે. થોડાક દિવસો પહેલા અજય પોતાની દીકરી ન્યાસા ની સાથે મંદિર માં ભગવાન ના દર્શન કરવા ગયા હતા. અજય દેવગણ ની તેમની દીકરી ની સાથે પિક્ચર્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા ના કેટલાક યુઝર્સ ને ન્યાસા ના કપડા ખાસ પંસદ નથી આવી રહ્યા. અજય દેવગન અને તેમની દીકરી ન્યાસા ના પિક્ચર્સ ને ફોટો જર્નલીસ્ટ માનવ મંગલાની એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

પિક્ચર માં ન્યાસા ભગવાન ના દર્શન કરીને મંદિર થી બહાર નીકળતા નજર આવી રહી છે. આ પિક્ચર માં અજય એ પોલો શર્ટ પહેરેલ છે, ત્યાં ન્યાસા એ પીળા રંગ ની ક્રોપ ટોપ ની સાથે નેવી બ્લુ કલર ટ્રેક પેન્ટ પહેરેલ છે. સોશિયલ મીડિયા ના કેટલાક યુઝર્સ એ ન્યાસા નું મંદિર માં ક્રોપ ટોપ પહેરીને આવવાનું બિલકુલ પણ પંસદ નથી આવી રહ્યું. જેના કારણે યુઝર્સ એ તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. તેમ તો કેટલાક લોકો એવા પણ છે જેમને એવા ટ્રોલ કરવા વાળા લોકો ને જોરદાર લતાડ્યાં છે. યુઝર્સ એ કોમેન્ટ કરીને પૂછ્યું છે કે કયા પુસ્તક માં લખ્યું છે કે મંદિર માં ફક્ત સાડી અને સૂટ પહેરીને જવું જોઈએ.

જો અજય દેવગણ ની ફિલ્મ “તાનાજી” ની વાત કરીએ તો આ એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ માં અજય ની સાથે કાજોલ અને સૈફ અલી ખાન મુખ્ય ભુમિકા માં નજર આવશે. તાનાજી ફિલ્મ ના નિર્દેશક ઓમ રાઉત છે. આ ફિલ્મ આગળ ના વર્ષ 10 જાન્યુઆરી 2020 માં સિનેમાઘર માં રીલીઝ કરવામાં આવશે. અજય દેવગણ અને સૈફ અલી ખાન ની કેમેસ્ટ્રી એક વખત ફરી થી સિનેમાઘર માં ધમાકા કરવા માટે રેડી છે. તાનાજી નું ટ્રેઇલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ માં અજય દેવગણ સુબેદાર તાનાજી માલુસરે ની કિરદાર નિભાવી રહ્યા છે, અને સૈફ અલી ખાન ઉદય ભાન રાઠૌર ની ભૂમિકા માં નજર આવશે. તાનાજી માં કાજોલ સાવિત્રીબાઈ મસુરે નો કિરદાર નિભાવી રહી છે.

તાનાજી ના ટ્રેઇલર માં અજય દેવગણ એ પોતાના અંદાજ માં એન્ટ્રી કરી અને પોતાના એક્સપ્રેશન થી બધા લોકો નું દિલ જીતી લીધું. આ ફિલ્મ માં સૈફ અલી ખાન ની એક્ટિંગ પણ બહુ દમદાર લાગી રહી છે. એના સિવાય કાજોલ એ પણ પોતાના કેરેક્ટર ને બહુ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મ ના ડાયલોગ બહુ જ શાનદાર અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ ગજબ છે. તાનાજી ફિલ્મ ના ટ્રેઇલર માં જોરદાર એક્શન ની સાથે ભરપુર ડ્રામા પણ નજર આવી રહ્યો છે. ટ્રેઇલર માં અજય દેવગણ અને સૈફ અલી ખાન નું કેરેક્ટર એક બીજા ને ખુબ ટક્કર આપી રહ્યું છે. અમે તમને જણાવી દઈએ કે અજય દેવગણ ની આવવા વાળી ફિલ્મ તાનાજી એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે. 17 મી શતાબ્દી ની પૃષ્ઠભુમી પર આધારિત ઓમ રાઉત ના નિર્દેશન માં બનેલ આ ફિલ્મ ભારતીય ઈતિહાસ ના યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ ની સેના ની અગુવાઈ કરવા વાળા તાનાજી માલસુરે ની જિંદગી પર બનાવવામાં આવી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.