અજય દેવગનના પિતાની અંતિમ યાત્રામાં ન આવ્યા, તેમના ખાસ મિત્રો,આ છે તેમના જીગરી યાર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકતા ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ સેલિબ્રિટીનું નિધન થાય છે અથવા તો કોઈ સેલિબ્રિટીના રિલેશનમાં કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે બધા તારાઓ એક થઈ જાય છે અને તેમના દુઃખમાં સંમેલીત થાય છે. છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ અભિનેતા અજય દેવગણના પિતા વીરુ દેવગન બીમાર હતા અને 27 મે ની રાત્રે તેઓએ છેલ્લા શ્વાસ લીધા અને 28 મે એ તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે પશ્ચિમના શમશાનમાં કર્યા પરંતુ તેમની આ છેલ્લી યાત્રામાં ઘણા સ્ટાર્સ સામેલ નહોતા થયા. અજય દેવગનના પિતાની અંતિમ યાત્રામાં ન આવ્યા તેમનાં આ ખાસ મિત્ર,આ બધા પણ અજય દેવગણના અત્યંત નજીક છે.

અજય દેવગનના પિતાના અંતિમ યાત્રામાં ન આવ્યા તેમના આ ખાસ મિત્ર
અજય દેવગનના પિતા અમૃતસરથી મુંબઈ અભિનેતા બનવા આવ્યા હતા, પરંતુ તેમને હંમેશાં રિઝેક્શનનો સામનો કરવો પડ્યો હતો.તેથી તે પાછા પણ ચાલ્યા ગયા હતા,પરંતુ એકવાર ફરીથી હિંમત જુટાવીને તેઓ મુંબઈ આવ્યા,પણ આ વખતે એક્ક્ટર નહી,પણ એક્શન ડાયરેક્ટર બનીને. 70 ના દાયકામાં તે મુંબઈ આવ્યા અને ઘણા સુપરહિટ ફિલ્મોમાં એક્શન ડાયરેકટ કર્યું.છેલ્લા ઘણા વર્ષોથી તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી અને ઘર-પરિવારમાં ગયા હતા,પરંતુ અચાનક હાર્ટ એટેકથી પડાઇને તેમનું નિધન થયું. તેમની અંતિમયાત્રામાં બોલીવુડની આ સિતારાઓ નથી આવ્યા.

આમિર ખાન

આમિર ખાન અને અજય દેવગન સાથે મળીને ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી ઇશ્ક (1997) સુપરહિટ રહી છે. અમીર મુંબઇ માં ન હોવાને કારણે અજય દેવગનના પિતાની અંતિમ યાત્રામાં નહોતા આવ્યા.

અક્ષયકુમાર

અક્ષયકુમારની સાથે અજયે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે,પરંતુ જ્યારે અજયને પોતાના મિત્રની જરૂર હતી ત્યારે અક્ષય પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા.જોકે, સમાચાર મુજબ,તેઓએ અજયને ફોન કરીને, દુઃખ વ્યક્ત કર્યું હતુ પરંતુ અંતિમ યાત્રામાં હાજર નહોતા રહ્યા.

વરુણ ધવન

એક્ક્ટર વરૂણ ધવન પણ તેની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ કારણે તેઓ અજય દેવગણની આ દુઃખની ઘડિયામાં ન આવી શક્યા,પણ તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સલમાન ખાન

સલમાન ખાન અને અજય દેવગન જીગરી મિત્ર કહેવાય છે અને તેઓએ પણ સાથે ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે.સલમાન ખાન પણ અજયની આ દુઃખની ઘડિમાં શામેલ નથી થઇ શક્યા કારણ કે તેઓ તેમની ફિલ્મ ‘ભારત’ ની શૂટિંગમાં બિજી હતા અને તેથી વીરુ દેવગનને અંતિમ વિદાય નથી આપી શક્યા.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી અને અજય દેવગન બે શરિર અને એક જીવના મિત્રો કહેવાય છે.રોહિતે અજય દેવગન માટે ઘણી બધી સુપરહિટ ફિલ્મો બનાવી છે અને તેમની મિત્રતા ખૂબ જૂની છે.પરંતુ વીરુ દેવગનના અંતિમ દર્શન માટે રોહિત નથી આવી શક્યા.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: