બોલીવુડ ના આ 5 મશહુર સ્ટાર્સ એ કરી છે વિદેશીઓ થી લગ્ન, આજે વિતાવી રહ્યા છે આવી જિંદગી

હમેશા તમે બોલીવુડ ફિલ્મો માં એવા ડાયલોગ્સ તો જરૂર સાંભળ્યા હશે ‘પ્યાર કે લિયે મેં કુછ ભી કર શકતા હું’ પણ ફિલ્મ જગત ના કેટલાક સેલીબ્રીટી એ આ ડાયલોગ ને હકીકત માં સત્ય સાબિત કરી દીધી છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ટેલીવિઝન જગત માં એવી બહુ બધી જોડી છે જે પોતાના સાચા પ્રેમ ની શોધ માં સાત સમુદ્ર પાર પહોંચી ગયા. આજે વેલેન્ટાઈન ડે ના આ ખાસ અવસર પર અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની કેટલીક એવીજ જોડીઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને વિદેશીઓ થી પ્રેમ કર્યો અને તેના પછી તેમના સાથે લગ્ન કરી લીધા.

શશી કપૂર-જેનીફર કેન્ડલ

શશી કપૂર 70-80 દશક ના બહુ જ મશહુર અભિનેતા હતા. તે સમયે બધી છોકરીઓ શશી કપૂર ની દીવાની હતી. પણ શું તમે જાણો છો કે શશી કપૂર ના દિલ ને કોઈ પણ ઇન્ડીયન છોકરી ની જગ્યા બનાવી શકી. શશી ના પ્રેમ ની શોધ પૂરી થઇ વિદેશ માં. વર્ષ 1956 માં શશી કપૂર પહેલી વખત ઈંગ્લીશ એક્ટ્રેસ જેનીફર કેન્ડલ થી મળ્યા. તેમને દેખતા જ શશી કપૂર ને પહેલી નજર માં પ્રેમ થઇ ગયો. તેના પછી બન્ને એ લગ્ન કરી લીધા. વર્ષ 1984 માં સપ્ટેમ્બર માં જેનીફર નું મૃત્યુ થઇ ગયું. શશી કપૂર અને જેનીફર ના ત્રણ બાળકો છે. જેમના નામ છે કરણ કપૂર, કુણાલ કપૂર અને એક દીકરી સંજના કપૂર.

સુચિત્રા પિલ્લાઇ-લાર્સ જેલડસન

ફિલ્મ એક્ટ્રેસ સુચિત્રા પિલ્લાઇ વર્ષ 2006 માં લાર્સ જેલ્ડસન ના સાથે લગ્ન ના પવિત્ર બંધન માં બંધાઈ ગઈ. લાર્સ થી સુચિત્રા ની પહેલી મુલાકાત ડેન્માર્ક માં થઇ હતી. પછી આ બન્ને ના વચ્ચે મિત્રતા થઇ અને પછી ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ. થોડાક મહિનાઓ સુધી એકબીજા ને ડેટ કર્યા પછી તેમને મલયાલમ અને કેથોલિક રીતે લગ્ન કરી લીધા. સુચિત્રા ની બે દીકરીઓ છે. જેમના નામ અનીકા અને અશના છે.

પ્રીતિ ઝીંટા-જીન ગુડઈનફ

પ્રીતિ ઝીંટા એક બહુ જ ખુબસુરત અને સકસેસફૂલ અભિનેત્રી છે. તેમને 29 ફેબ્રુઆરી વર્ષ 2016 માં અમેરિકન સીટીઝન જીન ગુડઇનફ થી લગ્ન કરીને બધાને હેરાની માં નાંખી દીધા હતા. પ્રીતિ ઝીંટા ના લગ્ન લોસ એન્જલસ માં એક અંગત સમારોહ માં થયા હતા. પ્રીતિ ઝીંટા ના પતિ જીન લોસ એન્જલસ માં રહે છે અને આ એક ફાઈનાન્સિયલ એનાલીસ્ટ છે. જીન થી લગ્ન કરવાથી પહેલા પ્રીતિ ઝીંટા ઘણા વર્ષો સુધી બીઝનેસમેન નેસ ના સાથે રીલેશનશીપ માં હતી. પણ આ બન્ને નું બ્રેકઅપ થઇ ગયું. નેસ થી અલગ થયા પછી પ્રીતિ એ જીન થી લગ્ન કરી લીધા.

આશકા ગોરડિયા-બ્રેન્ટ ગોબલ

ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી ની મશહુર અભિનેત્રી આશકા ગોરડિયા એ 3 ડીસેમ્બર વર્ષ 2017 માં પોતાના બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ ના સાથે લગ્ન કરી લીધા. આશકા ના પતિ પણ વિદેશી છે. એકબીજા ને ઘણા લાંબા સમય સુધી ડેટ કર્યા પછી બ્રેન્ટ અને આશકા એ લગ્ન કર્યા. આશકા અને બ્રેન્ટ એકસાથે સ્ટાર પ્લસ પર પ્રસારિત થવા વાળા રીયાલીટી શો ‘નચ બલિયે’ માં પણ ભાગ લઇ ચુક્યા છે.

સેલીના જેટલી-પીટર

ફિલ્મ જગત ની એક્ટ્રેસ અને ફેમિના મિસ ઇન્ડિયા નો ખિતાબ મેળવી ચૂકેલ સેલીના જેટલી એ વર્ષ 2011 માં પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ના સાથે લગ્ન કરી લીધા હતા. સેલીના બહુ લાંબા સમય થી ઓસ્ટ્રિયન બીઝનેસમેન પીટર હાગ ને ડેટ કરી રહી હતી. તેના પછી બન્ને એ લગ્ન કરી લીધા. આજ ના સમય માં સેલીના પોતાના પતિ પીટર ના સાથે ખુશી ખુશી જિંદગી પોતાની વિતાવી રહી છે. લગ્ન પછી સેલીના એ બોલીવુડ માં સન્યાસ લઇ લીધો. સેલીના અને પીટર ના બે જુડવા દીકરા છે. જેમના નામ વિરાજ અને વિસ્ટન છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો