બોલીવુડ ની આ 7 અભિનેત્રીઓ અક્ષય કુમાર ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે

બોલીવુડ ની આ 7 અભિનેત્રીઓ અક્ષય કુમાર ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે બોલીવુડ ના ખિલાડી એટલે અક્ષય કુમાર 51 વર્ષ ના થઇ ચુક્યા છે અક્ષય કુમાર નો જન્મ 9 સપ્ટેમ્બર 1967 એ ચંડીગઢ માં થયો હતો અને અક્ષય નો અસલી ના રાજીવ કુમાર ભાટિયા છે. લોકો પ્રેમ થી અક્ષય ને અકિ પણ કહે છે અક્ષય કુમાર એ 125 ફિલ્મો માં કામ કર્યું છે. પ્ર્નુત અક્ષય કુમાર ની એવી ઘણી વાતો છે જેનાથી તમે બિલ્કુલ અજાણ હશો અક્ષય એ પોતાના કેરિયર માં બહુ બધી હીટ ફિલ્મો આપી. અક્ષય કુમાર ની ફિલ્મ Khiladi રિલીજ થયા પછી તે ઇન્ડસ્ટ્રી માં નંબર વન અભિનેતા બની ગયા. આ રીતે અક્ષય કુમાર નું નામ ઘણી બોલીવુડ અભિનેત્રીઓ ની સાથે જોડાયું. અક્ષય કુમાર તેમાંથી કેટલીક અભિનેત્રીઓ ની સાતેહ લગ્ન પણ કરવા માંગતા હતા પરંતુ કેટલાક કારણો થી આ થઇ નથી શક્યું. તો આવો જાણીએ એવી સાત અભિનેત્રીઓ જે અક્ષય કુમાર ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.

1. પૂજા બત્રા

જ્યારે અક્ષય કુમાર બોલીવુડ માં આવ્યા હતા તો તેમની સૌથી પહેલા એક ગર્લફ્રેન્ડ હતી પૂજા બત્રા. પૂજા બત્રા મોડેલીંગ કરે છે અને અક્ષય ની મદદ થી પૂજા ને મોટા-મોટા સેલીબ્રીટીજ ની પાર્ટી માં જવાની તક મળતી હતી પરંતુ જ્યારે અક્ષય કુમાર ની પાસે ફિલ્મો ની ઓફર આવવા લાગી તો તે પૂજા ની ઉપર થી ધ્યાન હટાવીને પોતાની ફિલ્મો પર વધારે ધ્યાન આપવા લાગ્યા અને કેટલાક સમય પછી બન્ને જ એક બીજા થી અલગ થઇ ગયા.

2. આયશા જુલ્કા

ફિલ્મ Khiladi ની હિરોઈન આયશા જુલ્કા પણ રહી ચુકી છે અક્ષય કુમાર ની ગર્લફ્રેન્ડ. આ પોતાના રીલેશનશીપ ને લઈને બહુ વધારે ગંભીર હતી પરંતુ તે સમયે અક્ષય કુમાર નું કેરિયર ગતી પકડી ચુક્યું હતું અને અક્ષય કુમાર કોઈ પણ સીરીયસ રીલેશનશીપ માટે તૈયાર નહોતા તેના ચાલતા અક્ષય કુમાર આયશા જુલ્કા થી અલગ થઇ ગયા.

3. રવીના ટંડન

રવીના ટંડન અક્ષય કુમાર ની ત્રીજી ગર્લફ્રેન્ડ રહી ચુકી છે આ બહુ મશહુર અભિનેત્રી હતી 90 દશક ની. અને વાત તેમની અક્ષય કુમાર ની સાથે એટલી આગળ વધી ચુકી હતી કે તેમને સગાઈ સુધી કરી લીધી હતી. પરંતુ અક્ષય કુમાર રવીના ની સાથે સાથે બાકી ત્રણ છોકરીઓ ની સાથે પન્ન રીલેશનશીપ માં હતા તેના ચાલતા રવીના એ અક્ષય કુમાર ની સાથે બ્રેકઅપ કરી લીધું.

4. શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર ના વિશે તો બધા લોકો જાણતા હશે. 90 ના દશકમાં શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર બોલીવુડ ની ખુબસુરત જોડીઓમાંથી એક હતા શિલ્પા શેટ્ટી એ એક ઈન્ટરવ્યું માં કબલ્યું હતું કે તે અક્ષય કુમાર થી સગાઈ કરી ચુકી હતી પરંતુ અક્ષય ના કેરિયર ના કારણે બન્ને માં દુરી વધતી ચાલી ગઈ અને આ કારણે બન્ને અલગ થઇ ગયા.

5. રેખા

રેખા અને અક્ષય કુમાર ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડી માં સાથે કામ કર્યું હતું અને બન્ને ની વચ્ચે નજદીકીઓ વધતી ચાલી ગઈ. હા બન્ને એ ક્યારેય પોતાના રીલેશનશીપ ની વાતો મીડિયા ની સામે ક્યારેય નથી કરી.

6. ટ્વિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ની મુલાકાત ફિલ્મફેયર ના ફોટોશૂટ દરમિયાન થઇ. અહીં પર અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના ને પોતાનું દિલ આપી બેઠા હતા આ બન્ને માં એટલો પ્રેમ વધ્યો કે અક્ષય કુમાર વર્ષ 2001 માં ટ્વિંકલ ખન્ના ની સાથે લગ્ન કરી લીધા.

7. પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા પન્ન અક્ષય કુમાર ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. ટ્વિંકલ થી લગ્ન થયા પછી અક્ષય કુમાર નું પ્રિયંકા ચોપડા ની સાથે અફેયર રહ્યુ. અંદાજ ફિલ્મ ના શુટિંગ ના દરમિયાન અક્ષય કુમાર પ્રિયંકા ની નજીક આવ્યા આ વાત ટ્વિંકલ સુધી પહોંચી ગઈ હતી તેના પછી ટ્વિંકલ ખન્ના એ મનાઈ કરી દીધી. અક્ષય કુમાર ને પ્રિયંકા ચોપડા ની સાથે ફિલ્મ કરવા માટે. ત્યારથી અક્ષય કુમાર એ પ્રિયંકા ચોપડા ની સાથે કોઈ પણ ફિલ્મ નથી કરી.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.